Bollywood

અનન્યા પાંડે જીમની બહાર દેખાઇ આ સ્ટાઇલમાં,હોટનેસ જોઇને તમે પણ દિવાના થઇ જશો,જુઓ ફોટા

બોલિવૂડ એક્ટર ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે આ દિવસોમાં પોતાના હોટ અને ગ્લેમરસ ફોટોઝથી સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. તાજેતરમાં અનન્યા પાંડે નવા વર્ષની ઉજવણી કર્યા બાદ માલદીવ થી પરત ફરી છે. ત્યારે જ અનન્યાના હોટ અને બોલ્ડ ફોટાએ ઇન્ટરનેટને હલાવી દીધું હતું. તે જ સમયે, અનન્યા તેની ફિટનેસ વિશે સજાગ રહે છે. તાજેતરમાં અનન્યા જીમની બહાર સ્ટાઇલિશ લૂકમાં જોવા મળી હતી.

Loading...

અનન્યા પાંડે જિમની બહાર પૈપરાઝી ફોટોગ્રાફર એ સ્પોટ કર્યા હતા.જ્યાં પાંડેની મોહક સ્ટાઇલ જોવા મળી હતી. આ દરમિયાન અનન્યા પાંડેએ બ્લુ કલરની ટાઇટ પેન્ટ પહેરી હતી જેમાં ઉપર વ્હાઇટ કલરનું ક્રોપ ટોપ હતું. જેમાં અનન્યા આકર્ષક લાગી રહી છે. અનન્યાની સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઇંગ છે. આ દિવસોમાં અનન્યા તેની હોટનેસ અને સ્લિમ પર્સનાલિટીને કારણે તેના ચાહકોને ઘાયલ કરી રહી છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અનન્યા પાંડેએ બોલિવૂડમાં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે જ અનન્યા પાંડે દિકિકા પાદુકોણ અને સિદ્ધંત ચતુર્વેદીની સાથે શકુન બત્રાની શીર્ષક વિનાની ફિલ્મમાં પણ જોવા મળશે.

જુઓ અહીંયા ક્લિક કરીને ફોટા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *