વરસાદ

રાજ્યમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો, અમદાવાદ-ગાંધીનગરના અનેક વિસ્તારોમાં વરસાદ

છેલ્લા કેટલાક સમયથી શહેરીજનો સાથે મેઘરાજા સંતાકૂકડી રમી રહ્યાં છે, પરંતુ આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. કાળા ડિબાંગ વાદળો આકાશમાં છવાયા છે. જેને લઇને કહી શકાય છેકે કે આ વખતે શહેરમાં અનરાધાર મેઘ મહેર જોવા મળી શકે છે. વહેલી સવારથી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અમદાવાદના બોપલ, સરખેજ, આનંદનગર, વેજલપુર, શિવરંજની, મણિનગર, […]

જાણવા જેવું

જે લોકો આ જગ્યા પર રહેવા જાય તેને મફતમાં ઘર,નોકરી અને આઠ લાખ રૂપિયા આપવામાં આવે છે,જાણો કારણ

ઈટલીનાં એક ગામમાં રહેવા માટે તમને એક ઘર અને 10 હજાર યૂરો એટલે કે 8.17 લાખ રૂપિયા આપવામાં આવશે. જો કે તેના માટે તમારે ત્યા સ્થાઇ થવુ પડશે. તેમની આ ઓફર ખાસ કરીને યુવા ફેમિલી માટે છે. ગામ ઇચ્છે છે કે નવા લોકો અહી આવે અને તેમના સમાજનો હિસ્સો બને. ઈટલીનાં પીડમાંટ વિસ્તારમાં લોકાનાં જિલ્લામાં […]

રાશિફળ

જાણો શુક્રવાર નો દિવસ કેવો રહેશે? જાણો શું કરવું અને શું ના કરવું..

મેષ રાશિ : પોઝિટિવ – આ સમયે કાર્યક્ષેત્રમાં આવેલા અવરોધો દૂર થઈ શકે છે. આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. ભૌતિક સુખમાં વધારો થશે. તમારા પરાક્રમો તમારી કાર્યક્ષમતામાં સુધારો કરશે. નેગેટિવ – લગ્નજીવમાં જીવનસાથી સાથે ખટપટ થવાના સંકેત છે, સાવચેત રહો. તમારે બાળક અને જીવનસાથી સાથેના સંબંધોમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારે દુશ્મનો […]

ગુજરાત

ગુજરાત પોલીસને લાગ્યું TIK TOK નું ઘેલું, વડોદરાના PSIનો વીડિયો થયો વાયરલ

ગુજરાતમાં મોબાઈલ એપ્લીકેશન ટીકટોકનું વળગણ લોકોની સાથે-સાથે પોલીસ બેડામાં પણ વધતું જઈ રહ્યું છે. મહેસાણા અને અમદાવાદની મહિલા પોલીસ કર્મચારીનો ટિકટોક વીડિયો બહાર આવ્યા પછી હવે વડોદરાના એક પીએસઆઈનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં પીએસઆઈ લિપસોંગની સાથે-સાથે ખુરશીમાં બેઠા-બેઠા ડાન્સ પણ કરી રહ્યા છે. (ફોટો : સોશ્યિલ મીડિયા ) પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા ક્રાઈમ […]

સુરત

અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ દર્દીનું બંધ હૃદય 108 કર્મચારીએ સૂઝબૂઝ થી ધબકતું કરી ફરીથી નવજીવન આપ્યું

108 એમ્બ્યુલેન્સના કર્મચારીઓ કોઈ પણ અકસ્માતના સમયે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડી તેનું જીવન બચાવવાનું કાર્ય કરતા હોય છે. તેવા સમયે પલસાણા રોડ ઉપર અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા પામેલા યુવાનનું હૃદય બંધ થઇ ગયું હતું, ત્યારે 108ના કર્મચારી EMTએ સુઝબુઝ સાથે CPR અને ઓક્સિજન આપી દર્દીનું બંધ હૃદય ફરીથી ધભકતું કરી તેને નવજીવન […]

Bollywood

આ હિરોઇને સોશિયલ મીડિયામાં શેયર કર્યો અત્યંત અંગત અનુભવ અને લખ્યું કે…

ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં જેટલી લોકપ્રિયતા છે એટલો જ તણાવ પણ છે. આ તણાવનો સામનો કરતી વખતે ઘણીવાર વ્યક્તિ ખરાબ આદતના ચક્કરમાં પડી જાય છે. ટીવી એક્ટ્રેસ સુમોના ચક્રવર્તીએ હાલમાં જ આવી સ્મોકિંગ જેવી ખરાબ આદતથી છુટકારો મેળવી લીધો છે. તેણે પોતાના આ સંઘર્ષનો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ઉલ્લેખ કર્યો છે. ‘ધ કપિલ શર્મા’ શોમાં કપિલ શર્માની […]

ગુજરાત

મારી સામે કિન્નાખોરીથી પગલાં લેવાયા, જીગ્નેશ વલસાડ પોલીસ સમક્ષ હાજર થયા

વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરુદ્ધ વલસાડ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જીગ્નેશ મેવાણીએ વલસાડની આરએમ વીએમ સ્કુલના નામે વિદ્યાર્થીને માર મારતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ મામલે હાઇકોર્ટેના આદેશના પગલે આજે જીગ્નેશ મેવાણી વલસાડ પોલીસમાં હાજર થયા હતા. પોલીસ સમક્ષ હાજર થતા પહેલાં જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે મારા ટ્વીટ થી સ્કૂલને કોઈપણ […]

રાજનીતિ

પ્રદિપસિંહે વિધાનસભામાં જ મહિલા ધારાસભ્યને BJPમાં જોડાવાની કરી ઓફર,કહ્યું તમારે આવવું હોય તો આવી શકો છો

ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે વિધાનસભામાં જ ભાજપના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કોંગ્રેસના નેત્રીને ભાજપમાં જોડાવાની ઓફર કરી દીધી હતી. કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ પૂછેલા સવાલના જવાબમાં પ્રદિપસિંહે જવાબ આપ્યો હતો કે તમારે આવવું હોય તો આવી શકો છો. હકીકતમાં વિધાનસભાના પ્રશ્નોતરી કાળમાં કોંગ્રેસના ગરબાડાના ધારાસભ્ય ચંદ્રીકા બારિયાએ સવાલ પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે મંત્રી […]

Bjp

હિમાચલના ભાજપના નેતા અને મહિલા મોરચાના નેતા સ્નાન સાથે કરતા હોય તેવો વિડીયો વાયરલ

હિમાચલ નો અશ્લીલ વિડિયોના વાયરલ થયા પછી રાજકારણ માં ગરમાવો આવી ગયો છે. વિડિઓ હિમાચલ બીજેપી મહિલા મોરચાના નેતા સાથે છે. આ વિડિઓમાં મહિલા સાથે એક માણસ પણ છે, જે ભાજપના યુવા મોરચાના અધિકારી તરીકે વર્ણવવામાં આવે છે. આ કેસ હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાથી સંબંધિત છે. વિવાદ પછી, બંને લોકો ને પાર્ટી માંથી હકાલપટ્ટી કરવામાં […]

વરસાદ

તમે ટુર પર બહાર ફરવા નીકળતા હોય તો પહેલા સાવધાન, ગુજરાત ભરમાં થશે ભારેથી અતિભારે વરસાદ

ગુજરાતમાં આ વર્ષે મોઘરાજાની બરાબર પધરામણી થઈ નથી. રાજ્યમાં અમુક ઠેકાણે ભારે વરસાદ તો મધ્ય ગુજરાત અને અમદાવાદ શહેરમાંથી જાણે રિસામણા કરી લીધા છે. ચોમાસાને એક મહિનાથી વધારે સમય વીતી જવા આવ્યો પણ હજી પણ અડધાથી વધારે ગુજરાતની ધરા તરસી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં માત્ર સરેરાશ 28 ટકા જ વરસાદ નોંધાયો છે. પરંતુ આગામી દિવસોમાં […]