સુરત

અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ દર્દીનું બંધ હૃદય 108 કર્મચારીએ સૂઝબૂઝ થી ધબકતું કરી ફરીથી નવજીવન આપ્યું

108 એમ્બ્યુલેન્સના કર્મચારીઓ કોઈ પણ અકસ્માતના સમયે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડી તેનું જીવન બચાવવાનું કાર્ય કરતા હોય છે. તેવા સમયે પલસાણા રોડ ઉપર અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા પામેલા યુવાનનું હૃદય બંધ થઇ ગયું હતું, ત્યારે 108ના કર્મચારી EMTએ સુઝબુઝ સાથે CPR અને ઓક્સિજન આપી દર્દીનું બંધ હૃદય ફરીથી ધભકતું કરી તેને નવજીવન […]

Bollywood

આ હિરોઇને સોશિયલ મીડિયામાં શેયર કર્યો અત્યંત અંગત અનુભવ અને લખ્યું કે…

ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં જેટલી લોકપ્રિયતા છે એટલો જ તણાવ પણ છે. આ તણાવનો સામનો કરતી વખતે ઘણીવાર વ્યક્તિ ખરાબ આદતના ચક્કરમાં પડી જાય છે. ટીવી એક્ટ્રેસ સુમોના ચક્રવર્તીએ હાલમાં જ આવી સ્મોકિંગ જેવી ખરાબ આદતથી છુટકારો મેળવી લીધો છે. તેણે પોતાના આ સંઘર્ષનો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ઉલ્લેખ કર્યો છે. ‘ધ કપિલ શર્મા’ શોમાં કપિલ શર્માની […]

ગુજરાત

મારી સામે કિન્નાખોરીથી પગલાં લેવાયા, જીગ્નેશ વલસાડ પોલીસ સમક્ષ હાજર થયા

વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરુદ્ધ વલસાડ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જીગ્નેશ મેવાણીએ વલસાડની આરએમ વીએમ સ્કુલના નામે વિદ્યાર્થીને માર મારતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ મામલે હાઇકોર્ટેના આદેશના પગલે આજે જીગ્નેશ મેવાણી વલસાડ પોલીસમાં હાજર થયા હતા. પોલીસ સમક્ષ હાજર થતા પહેલાં જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે મારા ટ્વીટ થી સ્કૂલને કોઈપણ […]

રાજનીતિ

પ્રદિપસિંહે વિધાનસભામાં જ મહિલા ધારાસભ્યને BJPમાં જોડાવાની કરી ઓફર,કહ્યું તમારે આવવું હોય તો આવી શકો છો

ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે વિધાનસભામાં જ ભાજપના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કોંગ્રેસના નેત્રીને ભાજપમાં જોડાવાની ઓફર કરી દીધી હતી. કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ પૂછેલા સવાલના જવાબમાં પ્રદિપસિંહે જવાબ આપ્યો હતો કે તમારે આવવું હોય તો આવી શકો છો. હકીકતમાં વિધાનસભાના પ્રશ્નોતરી કાળમાં કોંગ્રેસના ગરબાડાના ધારાસભ્ય ચંદ્રીકા બારિયાએ સવાલ પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે મંત્રી […]

Bjp

હિમાચલના ભાજપના નેતા અને મહિલા મોરચાના નેતા સ્નાન સાથે કરતા હોય તેવો વિડીયો વાયરલ

હિમાચલ નો અશ્લીલ વિડિયોના વાયરલ થયા પછી રાજકારણ માં ગરમાવો આવી ગયો છે. વિડિઓ હિમાચલ બીજેપી મહિલા મોરચાના નેતા સાથે છે. આ વિડિઓમાં મહિલા સાથે એક માણસ પણ છે, જે ભાજપના યુવા મોરચાના અધિકારી તરીકે વર્ણવવામાં આવે છે. આ કેસ હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાથી સંબંધિત છે. વિવાદ પછી, બંને લોકો ને પાર્ટી માંથી હકાલપટ્ટી કરવામાં […]

વરસાદ

તમે ટુર પર બહાર ફરવા નીકળતા હોય તો પહેલા સાવધાન, ગુજરાત ભરમાં થશે ભારેથી અતિભારે વરસાદ

ગુજરાતમાં આ વર્ષે મોઘરાજાની બરાબર પધરામણી થઈ નથી. રાજ્યમાં અમુક ઠેકાણે ભારે વરસાદ તો મધ્ય ગુજરાત અને અમદાવાદ શહેરમાંથી જાણે રિસામણા કરી લીધા છે. ચોમાસાને એક મહિનાથી વધારે સમય વીતી જવા આવ્યો પણ હજી પણ અડધાથી વધારે ગુજરાતની ધરા તરસી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં માત્ર સરેરાશ 28 ટકા જ વરસાદ નોંધાયો છે. પરંતુ આગામી દિવસોમાં […]

દેશ

પાટીદાર સમાજ નું ગૌરવ એવા પ્રીતિ પટેલ બ્રિટનના પહેલા ભારતીય મૂળના ગૃહ મંત્રી બન્યાં.

ગુજરાત મૂળનાં ભારતીય પ્રીતિ પટેલ બ્રિટનનાં નવાં ગૃહમંત્રી બનશે અને એ સાથે સાજિદ જાવિદને ગૃહમંત્રીપદેથી ખસેડી નાણામંત્રી બનાવવામાં આવ્યા છે.મતલબ કે બ્રિટનમાં હવે ગૃહમંત્રી અને નાણામંત્રી તરીકે એક ભારતીય અને એક પાકિસ્તાની મૂળની વ્યક્તિ છે.બુધવારે વડા પ્રધાનપદનો કાર્યભાર સંભાળતાંની સાથે બોરિસ જોન્સને પોતાની નવી કૅબિનેટનું ગઠન કર્યું છે. આ કૅબિનેટમાં ડોમિનિક રાબને નવા વિદેશમંત્રી બનાવવામાં […]

વરસાદ

નવસારીમાં દોઢ કલાકમાં 2 ઇંચથી વધારે વરસાદ , જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીની વરસાદની મોસમમાં સરેરાશ 28 ટકા વરસાદ નોંધાયો છે. જો કે છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ યથાવત છે. હજુ પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વર્ષનો સારો વરસાદ વરસ્યો છે. જ્યારે કચ્છ, ઉત્તર ગુજરાતનાં અનેક વિસ્તારમાં તથા અમદાવાદમાં લોકો હજી વરસાદની રાહ જોઇને બેઠા છે. વરસાદ […]

રાશિફળ

જાણો આજ ના દિવસે તમને શું થાશે લાભ? તે જાણો તમારી જ રાશિ દ્વારા

મેષ રાશિ : પોઝિટિવ – તમારી સામાજિક પ્રવૃત્તિઓમાં વધારો થશે. સારી ભાવનાત્મક અભિવ્યક્તિ સંબંધોની મધુરતામાં વધારો કરશે. સામાજિક સંબંધોમાં સંતુલિત વર્તન તમારી પ્રતિષ્ઠામાં વધારો કરશે. સારા ફળની પ્રાપ્તિ માટે ગરીબોનેપૈસા આપો. આજે રચનાત્મક ઊર્જાથી સજ્જ રહેશો. નેગેટિવ – કોઈની સામે ખોટા શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળો. તમારી વાળી જ તમારી દુશ્મન બની શકે છે. આજના દિવસમાં […]

જાણવા જેવું

વલસાડ પોલીસ ના કાર્ય ને સલામ,માનવતાની મિશાલનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુ,જાણો શું છે સમગ્ર ઘટના.

વલસાડ પોલીસ નામ પડે એટલે ગમે તે હોય પગ થથરવા લાગે અને કંપારી છૂટવા જ લાગે. પરંતુ મિત્રો જ્યારે આજ પોલીસ સામાન્ય વ્યક્તિ સમું ધબકતું એક હૃદય ધરાવે છે જ્યાં પ્રેમ, માનવતાના ધબકારા પણ ચાલતા હોય છે અને તે જ્યારે માનવતાની મિશાલનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે ત્યારે આજ પોલીસ માટે છાતી ગજ ગજ ફૂલી જવાનો […]