વરસાદ

આગામી બે દિવસ માં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ખેડૂતો માટે હરખ ના સમાચાર

વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠેલા ખેડૂતો માટે સારા સમાચાર છે. આગામી તારીખ 20થી 21 જુલાઇ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે આપી છે. ગુજરાત હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, એપર એર […]

ગુજરાત

ખેરાલુના કુડા ગામમાં શહીદ જવાન ની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

ભારતીય સેનામાં ફરજ બજાવતા ખેરાલુના કુડા ગામના 24 વર્ષિય પ્રવિણસિંહ ઠાકોરનું જમ્મુ કાશ્મીરમાં વીજ કરંટથી નિધન થયું હતું. શહીદ જવાનના પાર્થિવ દેહને કૂડા ગામે લાવવામાં આવ્યો હતો. આર્મીના જવાનોએ સન્માન સાથે શહીદની અંતિમયાત્રા કાઢી હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકોએ શહીદને નમન કરવા માટે આવ્યાં હતાં. સમગ્ર ખેરાલુ પંથકમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. મૃતકનાં શહીદીનાં […]

ગુજરાત

‘મા કાર્ડ’ હોવા છતાં હોસ્પિટલ કાર્ડ ધારકો પાસેથી પૈસા માંગશે તો લાઇસન્સ થશે રદ : DyCM નીતિન પટેલ

સરકારની ‘મા કાર્ડ’ યોજનાના પ્રતિષ્ઠિત ખાનગી હોસ્પિટલોએ ધજાગરા ઉડાવ્યાંનાં સમાચાર મળી રહ્યાં છે. કોંગ્રેસનાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભાની પ્રશ્નોત્તરી કાળમાં આ પૂછ્યું હતું.તેમનો બીજો પ્રશ્ન કર્યો હતો કે દર્દીઓ પાસેથી પૈસા વસુલે તે માટે બે વર્ષમાં કઈ હોસ્પિટલ સામે કેવા પગલા લીધા. જ્યારે છેલ્લો પ્રશ્ન કર્યો હતો કે આવી હોસ્પિટલને કેટલી રકમનો દંડ કરાયો છે. […]

ગુજરાત

કાંકરિયા રાઈડ દુર્ઘટનાના પડઘા વિધાનસભામાં પડયા, મૃતકોને 4 લાખની સહાય અપાશે

અમદાવાદનાં કાંકરિયામાં ગત રવિવારે એડવન્ચર પાર્કમાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી જેણે બે લોકોનાં જીવ લીધા હતાં અને 29 જણને ઇજા પહોંચી હતી.આજે કાંકરિયા રાઈડ દુર્ઘટનાના પડઘા વિધાનસભામાં પડ્યા છે. દરેક દુર્ઘટનાની માફક ફરી એકવાર રૂપાણી સરકારે તબેલાને તાળા મારવાની નીતિ અપનાવી તપાસ સમિતિ બનાવવા અને મૃતકોને રૂ.4 લાખની સહાય આપવાની જાહેરાત કરી સંતોષ માન્યો છે. […]

વરસાદ

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી 5 દિવસ માં અનેક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડશે

ગુજરાતમાં લાંબા સમય થી વરસાદે વિરામ લીધો છે. જ્યારે કાલે બપોર પછી રાજકોટ માં 1 ઇંચ થી વધુ વરસાદ પડયો હતો. અને હવે હવામાન વિભાગ દ્વારા પણ આગામી 5 દિવસ માં હળવા થી મધ્યમ વરસાદ ની આગાહી આપી છે.દેશમાં કેટલીક જગ્યાએ વરસાદને કારણે પુરની સ્થિતિ છે તો ક્યાંક ચોમાસાની કાગડોળે રાહ જોવાઇ રહી છે. હવામાન […]

ગુજરાત

મહેસાણાના ખેરાલુ તાલુકાના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, રૂપાણી એ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

મહેસાણાના ખેરાલુ તાલુકાના કુડા ગામના જવાન પ્રવિણસિંહ ઠાકોરનું જમ્મુ કાશ્મીર ખાતે ફરજ દરમિયાન મોત થયું હતું. ખેરાલુના કુડા ગામે પરિવારે દિકરો ગુમાવતા શોકની લાગણી પ્રસરી હતી. મૃતક જવાન છેલ્લા 3 વર્ષથી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતો હતો. મહત્વનું છે, કે એક માસ પહેલા જ મૃતક જવાનના લગ્ન થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહિદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પી […]

સુરત

સુરતમાં મંદીએ જીવ લીધાનો બીજો બનાવ, રત્નકલાકારની 5માં માળથી મોતની છલાંગ

વૈશ્વિક મંદીના અને કેન્દ્ર સરકારની કોઈ રાહત ન મળતા ભારતનો હીરા ઉધોગ આજે મંદીમાં ફસાયો છે, સતત નાના કારખાના બંધ થઇ રહ્યા છે. સાથે જ કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરવામાં આવી રહ્યા છે. નોકરી જતી રહેતા ઘરનું ગુજરાન ચલાવવું અઘરું બન્યું છે. ત્યારે કેટલાક રત્નકલાકારો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. સુરત માં વેડરોડ પર રહેતા સાત […]

રાશિફળ

રાશિફળ : જાણો શુક્રવાર અને 19 જુલાઈ નો દિવસ તમારી રાશિ પ્રમાણે કેવો રહેશે..

મેષ રાશિ : પોઝિટિવ – ધૈર્ય રાખો. વિચારેલા કામ પૂર્ણ થશે. આજે તમારી તબિયત સાથે જવાબદારીનું પણ ખાસ ધ્યાન રાખજો. ભાવનાઓ હાવી થઈ શકે છે. ઉત્સાહમાં વધારો થશે. આત્મવિશ્વાસ પણ વધશે. કાયદાકીય બાબતોને લગતા દસ્તાવેજ પર સહી કરવામાં ધ્યાન રાખવું. બિઝનેશ પાર્ટનર સાથે સમજી વિચારીને આગળ વધવું. આજે નવું વાહન ખરીદવાનો યોગ છે. મોટી સમસ્યાનું […]

Bollywood

જયારે પ્રિયંકા ચોપરા ગીત ગાય રહી હતી ત્યારે તે ઉપ્સ મોમેન્ટની શિકાર બની..

અભિનેત્રી પ્રિયંકા ચોપરા ઘણી વખત પતિ નીક જોનસ સાથે સ્પોટ થતી રહે છે. આ બંનેની તસ્વીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થતી રહે છે. તાજેતરમાં પ્રિયંકા ચોપરા અને નીક જોનસનો એક વિડીયો સામે આવ્યો છે. તેમાં પ્રિયંકા ચોપરા, જોનસ બ્રધરનું ગીત ‘સકર’ ગાતી જોવા મળી રહી છે. વિડીયોમાં પ્રિયંકા ચોપરા, નીકની સાથે ડાંસ કરતી જોવા […]

સુરત

તક્ષશીલા ડિમોલિશનની કામગીરી દરમિયાન ફરી લાગી આગ, જોવો વીડિયો

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશીલા આર્કેડમાં લાગેલી આગમાં અનેક વિદ્યાર્થીઓ હોમાઈ ગયાની કમનસીબ ઘટનાની યાદો હજુ તાજી છે ત્યાં ટૂંકા ગાળામાં જ ફરીવાર આ જ જગ્યા પર આગની ઘટના સામે આવી છે.આજે ફરીએકવાર તક્ષશીલા આર્કેડમાં આગ લાગી હતી. જોકે ફાયર વિભાગે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટનાસ્થળે […]