લે આલે..,બિલાડી એ કર્યું આવી રીતે વર્કઆઉટ,તો તે જોઇને લોકોએ આપી આ પ્રતિક્રિયા, જુઓ વીડિયો

દરેક વ્યક્તિઓને બિલાડીઓ ગમે છે. લોકોને બિલાડીઓ ખૂબ ગમે છે અને ઘણા લોકો તેમને તેમના ઘરે પણ પાળે છે. બિલાડીઓના ક્યૂટ અને ફની વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થાય છે. આ સાથે જ બિલાડીનો આ પ્રકારનો એક ફની વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બિલાડી વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. આ વિડિઓ જોવા માટે ખૂબ જ મજેદાર છે.

Loading...

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો @buitengebieden_ નામના યુઝરે શેર કર્યો છે. આ વિડિઓમાં તમે જોશો કે એક બિલાડી કારની નીચે સુઇને વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. આ જોઈને લાગે છે કે આ બિલાડી સિક્સ પેક એબ્સ વાળું વર્કઆઉટ કરી રહી છે. લોકો આ વિડિઓને વારંવાર જોઈ રહ્યા છે અને મજેદાર ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે.

આ વિડિઓ અત્યાર સુધીમાં 17 લાખથી વધુ વખત જોવામાં આવી છે. વિડિઓ જોયા પછી, કેટલાક લોકો પાસે હાસ્યનો ઠેકાણું નથી. તમે ક્યારેય બિલાડી આવી વર્કઆઉટ્સ કરતા જોય છે?

જુઓ વીડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *