ગુજરાત

બીમાર બાળકને હોસ્પિટલમાંથી માતા પિતા મૂકી ભાગી ગયા,મદદ માટે આવ્યા આ PSI

પોલીસ કર્મચારીઓ માનવતા દાખવતા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે.તાજેતરમાં જ વડોદરામાં આવેલા પૂરમાં પીએસઆઈ ગોવિંદ ચાવડાએ એક બાળકને વાસુદેવ બનીને સુરક્ષિત સ્થળે પહોંચાડી હતી. હવે હિંમતનગરની એક હોસ્પિટલમાં નવજાત બાળકીને જન્મ આપનાર માતાપિતા તો તેને બીમાર મૂકીને ભાગી ગયા, પણ એક પીએસઆઈ બાળક માટે દોડી આવ્યા હતા. બાળકને કરાવવાની સર્જરીનો તમામ ખર્ચ […]

ગુજરાત

હજુ સુધી વનયજીવોના ઘરબન્યાં નથી,ડાયનાસોર તૂટી પડ્યું,30 જેટલા પોજેક્ટ ની કામગીરી અધૂરી.

31મી ઓક્ટોબર સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણને એક વર્ષ પુરા થતા હોવાથી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાની પ્રથમ વર્ષગાંઠ ભવ્ય રીતે ઉજવવા રાજ્ય સરકાર થનગની રહી છે. ત્યારે 31 મી ઓક્ટોબરના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસમાં ઊભા કરવામાં આવી રહેલાં 30 જેટલાં પ્રોજેક્ટનું પી.એમ. નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવાનું હતું. જોકે હાલમાં આ તમામ પ્રોજેક્ટ્સની કામગીરી હજુ […]

ગુજરાત

2002ના ગુજરાત રમખાણોના બે પોસ્ટર બોય એક ફ્રેમમાં આવ્યા છે, અને આ નવા ભારતનની તસ્વીર છે

અશોક મોચી, કુતુબુદ્દીન અન્સારી અને 2002 ના ગુજરાત રમખાણો. અને બે ચિત્રો આ ત્રણેયને એક કરે છે. ગુજરાતના રમખાણોને 17 વર્ષ થયા છે. પરંતુ હવે પણ જો તમે ઇન્ટરનેટ પર ગોધરા કૌભાંડ અથવા ગુજરાત રમખાણો ટાઇપ કરો છો, તો ગૂગલ અશોક મોચી અથવા કુતુબુદ્દીન અન્સારીની પહેલી તસવીર બતાવશે. હવામાં બંને હાથ, માથા ઉપર કેસરી પાટો […]

ગુજરાત

મોરારિબાપુ નું ફરી એક વાર આશ્ચર્યજનક નિવેદન, કહ્યું – ‘ક્ષમા માગવી એ કાયરનું કામ નથી’

નીલકંઠ પર નિવેદનને લઇને શરૂ થયેલા વિવાદ બાદ ફરી એકવાર મોરારિબાપુએ આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. જામનગરમાં માનસ ક્ષમા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં ઉપસ્થિત રહેલા મોરારિ બાપુએ સ્વામીનારાયણ પંથના લોકોની લાગણી દૂભાઇ તેવા નીલકંઠ નિવેદન પર વાત કરતા કહ્યું કે ક્ષમા માગવી એક કાયરનું કામ નથી. જામનગરમાં આયોજીત કથામાં મોરારિબાપુએ કહ્યું કે કોઈ ઘટનાને […]

ગુજરાત

‘ઢબુડી મા’ ઉર્ફ ધનજી ઓડની કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી…

ધર્મનાં નામે ધતિંગ કરનાર ‘ઢબુડી મા’ને ફરી એક મોટો ઝટકો લાગ્યો છે. અંધશ્રદ્ધા ફેલાવી કરોડો રૂપિયાની સંપત્તિ બનાવ્યા બાદ ધનજીના ધતિંગ ઉઘાડા પડી ગયા છે. બચવા માટે ધનજીએ કાયદાનો પણ સહારો લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અહીં પણ તેને મોટો ઝટકો લાગ્યો છે. ગાંધીનગર કોર્ટે ફ્રોડ ધનજીએ કરેલી આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. હવે […]

ગુજરાત

મોરારિબાપુનાં નિવેદન પર રાજકારણ, કોંગ્રેસના MLAએ કહ્યું, સંતપણુ દેખાતું નથી, ભાજપની તરફેણ કરે છે..

તાજેતરમાં મોરારિબાપુએ પોતાની કથામાં ભગવાન સ્વામિનારાયણનાં કિશોર સ્વરૂપ નીલકંઠવર્ણીનું કુત્સિત શબ્દોમાં ખંડન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે નીલકંઠ એટલે ફક્ત ભગવાન શંકર અને જે ઝેર પીવે એ જ નીલકંઠ અને બાકી લાડુડી ખાય તે નીલકંઠ ન કહેવાય. જે બાદ સ્વામિનારાયણ સંપ્રદાય તેમજ હરિભક્તોનાં નિશાના પર તેઓ આવી ગયા છે. આવી ટિપ્પણીનાં વિવાદ બાદ મોરારિબાપુએ […]

ગુજરાત

મોરારીબાપુએ કહેલું મિચ્છામી દુક્કડમ પૂરતું નથી ,સંતો-હરિભક્તોની એક જ માગ, સ્વામિ. ભગવાનની નામજોગ માફી માગે..

જાણીતા રામકથાકાર મોરારિબાપુએ ભગવાન નીલકંઠવર્ણી વિષે વ્યાસપીઠ પરથી કરેલી ટિપ્પણીઓનો વિવાદ વધુ વકર્યો છે. નીલકંઠ એટલે ફક્ત ભગવાન શંકર અને જે ઝેર પીવે એ જ નીલકંઠ અને બાકી લાડુડી ખાય તે નકલી નીલકંઠ એવી ઠેકડી ઉડાડતી ટિપ્પણી કરવા બદલ મોરારિબાપુ સ્વામિનારાયણ સંપ્રદાય તેમજ હરિભક્તોના નિશાના પર આવ્યા છે. આવી ટિપ્પણી કરવા બદલ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય […]

ગુજરાત

મોટર વ્હિકલ એક્ટમાં ફરજિયાત હેલ્મેટ કાયદાને લઈ ને અનોખો વિરોધ,હેલ્મેટ તોડી કરાયો વિરોધ

નવા મોટર વ્હિકલ એક્ટમાં ફરજિયાત હેલ્મેટ પહેરવું અને સીટબેલ્ટ બાંધવો તેમજ ટ્રાફિકના નિયમો તોડનારને દંડની રકમમાં વધારો કરવાના મુદે રાજકોટમાં ધારણા પ્રદર્શન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે ધારણા કરી રસ્તા પર હેલ્મેટ તોડી વિરોધ નોંધાવ્યો હતો.ફરજિયાતના નિયમનું હેલ્મેટ ટ્રાફિક એક્ટના નિયમોમાં સરકાર દ્વારા દંડનો વધારો કરવામાં આવ્યો છે. જેનો રાજકોટમાં […]

ગુજરાત

આજે ફરી ટ્રાફિક નિયમનો ભંગ કરતા પોલીસ કર્મીનો વીડિયો વાઇરલ

કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ દંડની રકમમાં વધારો કરાયો છે. ટ્રાફિક પોલીસ પણ લોકો પાસેથી બેફામ રીતે દંડ વસૂલે છે.જો રસ્તા પર કોઈ સામાન્ય વ્યક્તિ ટ્રાફિક નિયમનો ભંગ કરે છે, તો રોડ પર ઉભેલા ટ્રાફિકના પોલીસકર્મીઓ તરત જ રોડ પર દોડી દંડ ફટકારે છે. આડેધડ પાર્કિગને લઈને પણ વાહનો પણ ટૉ કરી […]

ગુજરાત

સાબરકાંઠા ના SP એ NHAI ને આપી ચિમકી ‘ખરાબ રસ્તાને કારણે અકસ્માત સર્જાશે તો ગુનો નોંધીશ’

તાજેતરમાં જ ખખડધજ રોડના કારણે અકસ્માતમાં સાબરકાંઠામાં નેશનલ હાઈવે પર 3ના મોત થયા હતા. જિલ્લા પોલીસ વડા ચૈતન્ય રવિન્દ્ર મંડલીકે એક નોટિસ મોકલીને NHAIને જાણ કરી છે કે જો ખખડધજ રસ્તાના કારણે અકસ્માતે કોઈનું મોત થયું તો પોલીસ આઈ.પી.સીની કલમ 304 મુજબ ગુનો નોંધશે,જેથી વહેલી તકે માર્ગનું સમારકામ કરવું. સાબરકાંઠામાંથી પસાર થતાં મુંબઈ-દિલ્હી હાઇવેનું સિક્સ […]