Uncategorised જાણવા જેવું

એકલા રહેતાં 77 વર્ષીય દાદીમાનાં જન્મદિવસ પર મુંબઈ પોલીસે તેમના ઘરે જઈને સરપ્રાઈઝ આપી

મહારાષ્ટ્રમાં મુંબઈ પોલીસ તેમના સારા કામને લીધે અનેક વખત ચર્ચામાં આવતી રહેતી હોય છે. 13 જુલાઈએ મુંબઈ પોલીસે કરેલટ્વીટના ચારેબાજુથી સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. મુંબઈમાં ખાર પોલીસ એક 77 વર્ષનાં દાદીનો જન્મદિવસ પહોંચવા માટે અચાનક તેમના ઘરે પહોંચી ગઈ હતી. 77 વર્ષીય કુમુદ જોશી છેલ્લા ઘણા સમયથી મુંબઈના ખાર વિસ્તારમાં એકલા રહે છે. […]

કાઠિયાવાડી સ્પેશિયલ જાણવા જેવું

હિરામાં હળાહળ મંદી દરેક રત્ન કલાકારો માટે વાંચવા જેવો લેખ

આપ સૌ નો ખુબ જ આભાર કે હીરા ના લેખ માં ખૂબ જ સાથ આપ્યો અને લગભગ 500 થી 700 વયક્તિનો ના મારા પાર ફોન આવ્યા હતા કે ભાઈ મંદી ની વાત કરો અત્યારે હીરા માં ખુબ જ મંદી ચાલી રહી છે માટે આ તમારા સૌ ના આવકાર ને માન આપી ને આ લેખ લખી […]

Hardik Patel કાઠિયાડી સ્પેશિયલ ગુજરાત જાણવા જેવું

પટેલ સમાજ ને ઘોર નિરાશામાંથી બહાર લાવી તેના સામાજિક ઉત્થાન ની ખાસ જરૂર છે.જાણો વિગતે

હર્યોભર્યો સુખી-સંપન્ન અને તંદુરસ્ત વિચાર ધરાવતો પટેલ સમાજ શા કારણેને ઘોર નિરાશામાં પટકાયો એના કારણોની સમીક્ષા ની ખાસ જરૂર છે.હજુ શા કારણે પટેલ સમાજના બધા લોકો એમ સમજી શકતા નથી કે અનામત એ સમૃદ્ધ સમાજ માટેનું કોઈ ખાસ પરિબળ નથી,જો એવું જ હોત તો દલિત આદિવાસીઓની ખૂબ જ ઊંચી કક્ષાનૂ અનામત છેલ્લા સિત્તેર વર્ષથી અપાય […]

ગુજરાત જાણવા જેવું

આવતીકાલે ચંદ્રગ્રહણ ના લીધે અંબાજી-દ્વારકામાં આરતી અને દર્શનનો સમય બદલાયો, જાણો કારણ

આવતીકાલે એટલે કે મંગળવારે રાત્રે વર્ષનું બીજુ ચંદ્રગ્રહણ થવાનું છે. ભારતના પણ કેટલાક ભાગોમાં આ ગ્રહણ દેખાવાનું છે, ત્યારે પૌરાણિક માન્યતાઓ અનેુસાર, ગ્રહણ પહેલા મંદિરોના કપાટ બંધ કરવાની પરંપરા છે. ત્યારે આવતીકાલે ગુજરાતના પ્રસિદ્ધ એવા દ્વારકાધીશ અને અંબાજીના મંદિરમાં આરતી તથા દર્શનના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. આવતી કાલે ચંદ્રગ્રહણ હોવાથી દ્વારકાધીશ જગતમંદિરના સમયમાં ફેરફાર […]

Bollywood જાણવા જેવું

સની લિયોનનાં દિકરાની તસવીરો તમે જોઈ કે નય..

બોલિવૂડમાં સૌથી ક્યૂટ બાળક હોય તો તૈમૂરનું નામ સૌ કોઇ લે છે. પણ હાલમાં કોઇ બાળકની ક્યૂટનેસ પર બધા ફિદા થયા હોય તો તે છે સની લિયોનનો દીકરો. સોશિયલ મીડિયા પર સનીનાં દીકરાની તસવીરો ખુબજ ઝડપથી વાયરલ થઇ રહી છે. હાલમાં જ સની તેનાં દીકરાને લઇને નીકળી તો સૌ કોઇ જોતા રહી ગયા. સનીને નહીં […]

જાણવા જેવું

પહેલી વખત કોઈ યાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે, ભારતની સફળતાથી ત્યાં મનુષ્યો માટે રોકાવું સરળ બનશે

ચંદ્રયાન-2 દુનિયાનું પહેલું એવું યાન હશે જે ચંદ્રના દક્ષિણધ્રુવ પર ઉતરશે. આ પહેલા ચીનના ચાંગ’ઈ’-4 યાને દક્ષિણી ધ્રુવની થોડેક દુર લેન્ડિગ કર્યુ હતું. અત્યાર સુધી આ વિસ્તાર વૈજ્ઞાનિકો માટે અજાણ્યો છે. પરંતુ આ વિસ્તાર અંગે જેટલી માહિતી છે તેના પ્રમાણે ચંદ્રના બાકીના ભાગની તુલનામાં વધારે છાયામાં રહેનારા વિસ્તારમાં બરફના રૂપે પાણી હોવાની શક્યતાઓ છે. જો […]

ગુજરાત જાણવા જેવું સૌરાષ્ટ્ર

ખોડલધામના નિર્માતા મેનેજમેન્ટ ગુરુ તરીકે બિરુદ્ધ મેળવનાર એવા નરેશભાઈ પટેલ નો આજે છે જન્મ દિવસ

ખોડલધામ ટ્રસ્ટ ના ચેરમેન અને જેને વિશ્વ મેનેજમેન્ટ ગુરુ નું બિરુદ મળ્યું છે એવા માનનીય શ્રી નરેશભાઈ પટેલ નો આજે જન્મદિવસ છે તો જાણીએ તેમના જીવન વિશે. નરેશ પટેલ કહે છે કે,‘ખોડલધામ મંદિરનો સૌથી પહેલો પ્લાન મારા હાથમાં આવેલો, એને મેં રિજેક્ટ કરી નાખ્યો હતો અને આ વાત આજે પહેલી વખત તમને કહી રહ્યો છું!’ […]

જાણવા જેવું

આ મંદિરમાં ધજા નહીં પરંતુ ફરકે છે તિરંગો જાણો વિગતે !!!

આપણા દેશમાં એક એવું મંદિર છે જેના પર ભગવાનની સાથે સાથે તિરંગો પણ લહેરાય છે. સામાન્ય રીતે આ તિરંગો આપણને સરકારી ઓફિસ, સ્કૂલ જેવી ઇમારતો પર જ દેખાય છે. પરંતુ આપણા દેશમાં એક એવું મંદિર છે જેના પર ભગવાની સાથે સાથે તિરંગો લહેરાય છે આપણા દેશમાં એક એવું મંદિર છે જેના પર ભગવાનની સાથે સાથે […]

જાણવા જેવું દેશ

PM મોદી સાથે કચ્છની ‘કોયલ’ ગીતા રબારીએ મુલાકાત કરી, કહ્યું- ‘અમે રાજી મોદીજી…’

લોક સંગીત ક્ષેત્રે જાણીતી કચ્છી કોયલ ગીતા રબારી પોતાના ખૂબ લોકપ્રિય ગીત “રોણા શહેરમાં રે…….” ના કારણે ખુબ જ લોકપ્રિય બની ગઈ છે. આ ગીતે ઇન્ટરનેટની આ દુનિયામાં youtube ચેનલ પર ધૂમ મચાવી છે. 20 મહિના પહેલા આ ગુજરાતી ગીત રિલીઝ થયું હતું. હાલ ગુજરાતી ફિલ્મ અને ગુજરાતી ગીતોના આલ્બમ ધૂમ મચાવી રહ્યા છે ત્યારે […]