દેશ

નુસરત જહાંએ ખેંચ્યો ભગવાન જગન્નાથનો રથ, રાજનીતિ-ધર્મ અલગ – અલગ રાખો…

સિંદુર અને મંગળસૂત્ર પહેરવાને કારણે મુસ્લિમ ધર્મગુરુઓના નિશાને આવેલી તૃણમૂલ કોંગ્રેસની નવનિર્વાચિત સાંસદ નુસરત જહાંએ જગન્નાથ યાત્રા દરમિયાન પણ આજ લૂકમાં નજર આવી હતી. કોલકત્તાના બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા બાદ નુસરત જહાં સંસદમાં શપથ લેવા માટે સિંદુર અને મંગળસૂત્રમાં નજરે પડી હતી. પશ્ચિમ મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે કોલકત્તામાં વાર્ષિક રથયાત્રા માટે પહોંચેલી નુસરત […]

Congress દેશ

રાહુલ ગાંધીના રાજીનામા પર પ્રિયંકાની ટ્વીટ આવી હિંમત બધામાં નથી હોતી..

રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ પદના રાજીનામા પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાના ભાઈની પ્રશંસા કરી છે. પ્રિયંકાએ ગુરુવારે ટ્વીટ કરીને કહ્યુ કે રાહુલ ગાંધી આપે જે કર્યુ, તેવી હિંમત ઘણા ઓછા લોકોમાં હોય છે, આપના નિર્ણયનું સન્માન કરીએ છીએ. પ્રિયંકાએ કહ્યુ કે રાહુલ આપના આ પગલા પ્રશંસનીય છે. બુધવારે રાહુલ ગાંધીએ કહ્યુ કે તેઓ […]

Congress દેશ

રાહુલ ગાંધીએ ટ્વીટર પ્રોફાઇલ બદલ્યુ, અધ્યક્ષની જગ્યાએ લખ્યું….

રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યાની સાથે જ ટ્વીટર પર પણ પોતાના રાજીનામાં પર મહોર લગાવી દીધી છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટર પર કોંગ્રેસ અધ્યક્ષ હટાવીને હવે માત્ર કોંગ્રેસ સભ્ય અને સાંસદ લખ્યું છે. પાર્ટીની ઇચ્છા રાહુલ ગાંધી કોંગ્રેસ તરીકે રહે તેવી છે તેમ છતાં રાહુલ ગાંધી પોતાના નિર્ણય પર અડગ છે. રાજીનામાં […]

દેશ વરસાદ

મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે રત્નાગિરીમાં ડેમ તૂટ્યો, 6 લોકોનાં મોત, અનેક લોકો ગુમ

મહારાષ્ટ્રમાં આકાશમાં છવાયેલા વાદળો અને સતત વરસી રહેલા વરસાદના કારણે સ્થિતિ વણસી રહી છે. મંગળવારે પુણે ઉપરાંત મુંબઈના મલાડ અને કલ્યાણમાં દીવાલ પડવાના બનાવોમાં બે ડઝનથી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલો છે. સતત વરસાદના કારણે સ્થિતિ સુધરવાની જગ્યાએ બગડી રહી છે. હવે રત્નાગિરીમાં તિવરે ડેમ તૂટ્યો હોવાની માહિતી છે. ડેમ તૂટવાના કારણે પાસેના લગભગ […]

દેશ વરસાદ

મુંબઈમાં ભારે વરસાદને પગલે એરપોર્ટનો મુખ્ય રનવે બંધ, ફ્લાઇટો ડાઇવર્ટ કરાઈ

મુંબઈ માં ભારે વરસાદને પગલે મુંબઈ એરપોર્ટનો મુખ્ય રનવે બંધ કરવાની ફરજ પડી છે. સોમવારે રાત્રે સ્પાઇસ જેટલી ફ્લાઇટ રનવેથી આગળ નીકળી ગયા બાદ આ નિર્ણય કરાયો છે. હાલ એરપોર્ટનો બીજો રનવે કાર્યરત છે. મુખ્ય રનવે બંધ હોવાને પગલે અસંખ્ય ફ્લાઇટો મોડી પડી રહી છે અને અમુક ઇન્ટરનેશનલ ફ્લાઇટોનો બીજા એરપોર્ટ પર મોકલવામાં આવી રહી […]

દેશ વરસાદ

48 કલાકમાં ઓડિશા સહિત આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે (India Meteorological Department) મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ, મહારાષ્ટ્ર, ઓડિશા સહિતના વિસ્તારોમાં 48 કલાકમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. પહેલીથી ચોથી જુલાઈ સુધી ચોમાસાના વાદળો ઉત્તર ભારતના દિલ્હી સહિત વિસ્તારોમાં પહોંચવાનો અંદાજ છે. હવામાન વિભાગના જાણાવ્યા પ્રમાણે જુન મહિનામાં સામાન્યથી 33 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જોકે, આ અઠવાડિયે ચોમાસું વધારે સક્રિય […]