દેશ વરસાદ

મહારાષ્ટ્ર: પુત્રીના લગ્ન માટે બચાવવામાં આવેલા નાણા પલળી ગયા, રસ્તા પર સુકાવવા મજબૂર

મહારાષ્ટ્રના ભંડારામાં પૂરથી લોકો પરેશાન છે. પરંતુ શ્રમજીવી પરિવાર પર એક અલગ પ્રકારની મુશ્કેલી આવી છે. પુત્રીના લગ્ન માટે એકત્ર કરેલા પૈસા પૂરમાં ભીંજાઈ ગયાં. બીજા મહિનામાં, મજૂર તેની પુત્રી સાથે લગ્ન કરવાનો હતો. હવે આ પરિવારને બાકીના પૈસા રસ્તા પર સુકાવવાની ફરજ પડી છે. જેની સાથે તેની પુત્રી સાથે લગ્ન કરવા. પૈસા સિવાય લગ્ન […]

વરસાદ

દિલ્હીમાં પડેલ ભારે વરસાદે એનસીઆરની કરી ખરાબ હાલત,ગુરુગ્રામ માં ડૂબી ગાડીઓ,જુઓ ફોટોઝ…

દિલ્હી એનસીઆરમાં સવારના વરસાદથી ડ્રેનેજ સિસ્ટમના વહીવટના દાવાનો પર્દાફાશ થયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. સાયબર સિટીના શેરીઓમાં પાણી એટલું ભરેલું છે કે વાહનો પણ ડૂબી ગયા છે. અન્ડર પાસ છલકાઇ ગયો છે, જેના કારણે પોલીસે ટ્રાફિક ને ડાયવર્ટ કર્યો છે. હવામાન વિભાગ (આઇએમડી) ના […]

વરસાદ

રાજ્યમાં આગામી આ તારીખે આ વિસ્તારમાં પડશે ધોધમાર વરસાદ,હવામાન વિભાગે કરી આગાહી…

ગુજરાતમાં એકબાજુ કોરોના નો કાળો કહેર ચાલી રહ્યો છે.ત્યારે રાજ્યમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ દરમિયાન સારો વરસાદ થશે. ત્યારે ક્યા જિલ્લામાં કેટલો વરસાદ પડશે તે પણ જાહેર કરવામા આવ્યું છે. ત્યારે 4 ઓગસ્ટના રોજ વલસાડ, નવસારી, ડાંગ, […]

વરસાદ

ગુજરાત ના વાતાવરણમાં પલટો,રાજ્યમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ,જુઓ વીડિયો..

હાલ રાજ્યમાં સતત કોરોના નો આંકડો વધી રહ્યો છે.તો બીજીબાજુ ગુજરાતમાં વરસાદ પણ વરસી રહ્યો છે.ત્યારે આજે રાજ્યમાં અસહ્ય ગરમી અને બફારા બાદ અનેક જગ્યાએ ધોધમાર વરસાદ પડ્યો છે. ઉના અને દીવમાં ધોધમાર પડ્યો છે. જ્યારે આટકોટમાં 3 કલાકમાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો.રાજકોટ, ગોંડલ, ખાંભા, બાબરા અને વીરપુરપંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદના […]

વરસાદ

રાજ્યમાં આ તારીખે પડશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ,હવામાન વિભાગે કરી આગાહી…

ગુજરાતમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે.ત્યારે રાજ્યમાં કોરોના નો આંકડો 39 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે બીજીબાજુ ગુજરાતમાં વરસાદે એન્ટ્રી કરી લીધી છે.ત્યારે રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે.આ અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ થયો હતો. ત્યારે ફરી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બે દિવસ બાદ 12મી અને 13મી જુલાઈએ […]

વરસાદ

સિદસર ઉમિયા માતજીનું મંદિર પૂરના પાણી માં ગરકાવ,જુઓ વિડીયોમાં ઘોડાપુર બનેલી નદી નો નજારો…

રાજ્યમાં સતત કોરોના નો કહેર યથાવત છે.ગુજરાતમાં સતત ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.હવામાન વિભાગે આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી છે. 40થી 50 કિમીના પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ […]

વરસાદ

ગુજરાત ઉપર પ્રેશર યથાવત,હવામાન વિભાગે કરી આગાહી બે થી ત્રણ દિવસમાં પડશે ભારે થી અતિભારે વરસાદ…

ગુજરાતમાં કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે.તો રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસ થી ભારે વરસાદ પડી રહ્યો છે.ગુજરાત પર લો પ્રેશર યથાવત છે.જેના કારણે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા અવિરત મેઘમહેર વરસાવી રહ્યા છે. તેમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છ પર મેઘો મહેરબાન થયો છે. ત્યારે આજે પણ સવારે […]

વરસાદ

રાજકોટ માં મેઘરાજા ની ધમાકેદાર બેટિંગ,પોપટપરાના ગરનાળામાં ભરાયા પાણી,જુઓ વીડિયો…

ગુજરાતમાં એકબાજુ કોરોના એ કહેર મચાવ્યો છે.તો બીજી બાજુ રાજ્યમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે.ત્યારે રાજ્યમાં હવામાન વિભાગે પાંચ દિવસ ની આગાહી કરી છે.ત્યારે હવામાન વિભાગની આગાહીને લઇ NDRF અલર્ટ મોડ પર છે. રાજ્યમાં NDRFની 7 ટીમ તૈનાત કરાઈ છે..દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં NDRFની ટીમ મોકલાઈ છે. ત્યારે રાજકોટ શહેરમાં મેઘરાજાની મનમુકીને વરસતા […]

વરસાદ

હવામાન વિભાગ ની આગાહી વચ્ચે,અમદાવાદ ના એસ.જી હાઈવે સહિત શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ..

કોરોના વાયરસે એકબાજુ ગુજરાતમાં કહેર મચાવ્યો છે.તો બીજીબાજુ રાજ્યમાં મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે.તો રાજ્યમાં હવામાન વિભાગે ભારે વરસાદ ની આગાહી આપી છે.ત્યારે આજે અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલ રાતથી વરસાદ વર્સી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી એસજી હાઈવે સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો છે. બોપલ, એસજી હાઈવે, સરખેજ, જીવરાજપાર્ક, પ્રહલાદનગર, […]

વરસાદ

હવામાન વિભાગ ની આગાહી વચ્ચે, સવાર થી જ રાજ્યના આટલા વિસ્તારમાં ધોધમાર વરસાદ,જુઓ વીડિયો…

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બે દિવસથી મેઘ મહેર જોવા મળી છે. આજે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 37 તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં દોઢ ઇંચ અને અમરેલીના ધારી અને ખાંભામાં સવા ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. 24 કલાકમાં રાજ્યના 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં પણ 11 […]