વરસાદ

ભારતીય હવામાન વિભાગ એ આપી આ 5 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD)એ પોતાના તાજા બુલેટિનમાં આગામી 4 દિવસમાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગ મુજબ, 18 જુલાઈ બાદ ઓડિશા અને છત્તીસગઢના કેટલાક હિસ્સામાં વરસાદની આગાહી છે. બીજી તરફ, આગામી 3-4 દિવસમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તેલંગાનામાં છૂટાછવાયા […]

દેશ વરસાદ

બિહાર અને આસામમાં ભારે વરસાદ ના લીધે પૂર નું સંકટ, રાજ્યોના 31 જિલ્લા પ્રભાવિત

બિહાર અને આસામમાં વરસાદ-પૂરથી અત્યાર સુધીમાં 17 લોકોનાં મોત નિપજ્યાં છે. બિહારમાં કોસી, ગંડક સહિત 5 નદીઓમાં પૂર જેવી સ્થિતિ છે જેને પગલે 6 જિલ્લા તેની ઝપેટમાં છે. બીજી બાજુ આસામમાં બ્રહ્મપુત્ર સહિત 10 નદીઓના જળસ્તર ખતરાના નિશાન ઉપરથી વહી રહ્યાં છે. રાજ્યના 33માંથી 25 જિલ્લામાં 15 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. કાઝીરંગા નેશનલ […]

વરસાદ

નેપાળ માં ભારે વરસાદ ના લીધે પૂર અને ભૂસ્ખલનનો કહેર, 43 લોકોના મોત

ભારતના પાડોશી દેશ નેપાળમાં કેટલાય દિવસોથી સતત વરસાદ થઈ રહ્યો છે જેના કારણે જીવજીવન ખુબ પ્રભાવિત થયું છે. પૂર અને ભૂસ્ખલનના કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યા 43 પર પહોંચી ગઈ છે. જ્યારે 24 લોકો લાપત્તા છે અને 20 લોકો ગંભીર રીતે ઘાયલ છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. અત્રે જણાવવાનું કે મૂસળધાર વરસાદના કારણે સપ્તકોશી […]

દેશ વરસાદ

ઉત્તર પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદથી પૂર અને ભૂસ્ખલન, આસામમાં 8.5 લાખ લોકોને અસર

ઉત્તર પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનને પગલે સાત લોકોનાં મોત થયા છે. બ્રહ્માપુત્રા નદીમાં પૂરને કારણે આસામમાં 8.5 લાખ લોકોને અસર થઇ છે. જે કે દેશની રાજધાની દિલ્હીમાં લોકોને ગરમીથી કોઇ રાહત મળી નથી. આજે પણ દિલ્હીમાં મહત્તમ તાપમાન 38.3 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. જે સામાન્ય કરતા ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારે હતું. […]

ગુજરાત વરસાદ સુરત

આજે વહેલી સવારથી બારડોલી, મહુવા, માંડવી, પલસાણા વિસ્તારમાં ધીમીધારે વરસાદ

સુરત જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ. મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર ઇનીંગ રમીને બે દિવસથી શાંત હતા ત્યારે આજે ફરી હળવો વરસાદ શરૂ થયો છે. આજે વહેલી સવારથી બારડોલી, મહુવા, માંડવી, પલસાણા વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ફરી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો […]

દેશ વરસાદ

મુંબઈમાં ભારે વરસાદથી ઠેર – ઠેર ટ્રાફિકજામ, હવાઈ સેવા રોકાઈ

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ફરી વરસાદ શરૂ થઈ ગયો છે. બાંદ્રામાં વરસાદની શરૂઆતની સાથે જ અન્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરના લાલબાગ, હિંદમાતા, પરેલ, વરલી અને દાદર વિસ્તારમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. સ્કાઈમેટ મુજબ, આજે મુંબઈમાં થોડા થોડા અંતરે ભારે વરસાદની શક્યતા છે. સપ્તાહના પહેલો દિવસ હોવાના […]

ગુજરાત વરસાદ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 48 કલાક માં ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને હજી સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે સુરત,તાપી,વલસાડ, નવસારી,ડાંગ,ભાવનગર, અમરેલી સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ પ્રમાણએ વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 8.15 ઇંચ વરસાદ નોંધાયો છે. […]

વરસાદ

રાજ્ય માં મેઘતાંડવ, નવસારીના ખેરગ્રામમાં બે કલાકમાં પોણા બે ઇંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 129 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના પગલે ઠેરઠેર નદીઓમાં નીરની આવક થઈ રહી છે. દરમિયાન રાજ્યમાં વહેલી સવારથી 32 જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. વહેલી સવારે 6થી 8 દરમિયાન નોંધાયેલા વરસાદ મુજબ રાજ્યના નવસારી જિલ્લાના ખેરગ્રામ તાલુકામાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. સવારે […]

ગુજરાત વરસાદ સુરત સૌરાષ્ટ્ર

દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં મધ્યમ રહેશે..

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ચોમાસું બેઠું છે અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં અવિરત વરસાદ પડી રહ્યો છે, શુક્રવારે ઉમરપાડામાં રાજ્યનો સૌથી વધુ 6 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે ચિખલી અને વાંસદામાં 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. હવામાન ખાતા દ્વારા આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને […]

ગુજરાત વરસાદ સુરત

સુરતમાં વરસાદ ના લીધે નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી….

સુરત જિલ્લામાં ગઇકાલથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આજે વહેલી સવારથી મેઘ મહેર થઇ રહી છે. સવારથી બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાઇ ગયું છે. તેની સાથે સિવિલ હોસ્પિચટલનાં ટ્રોમા સેન્ટર બહાર પણ પાણી ભારઈ ગયું છે. જેના કારણે દર્દીઓ અને તેમના પરિવારને હાલાકીનો સામનો કરવો […]