ગુજરાત વરસાદ સુરત

સુરતમાં વરસાદ ના લીધે નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી….

સુરત જિલ્લામાં ગઇકાલથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આજે વહેલી સવારથી મેઘ મહેર થઇ રહી છે. સવારથી બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાઇ ગયું છે. તેની સાથે સિવિલ હોસ્પિચટલનાં ટ્રોમા સેન્ટર બહાર પણ પાણી ભારઈ ગયું છે. જેના કારણે દર્દીઓ અને તેમના પરિવારને હાલાકીનો સામનો કરવો […]

ગુજરાત વરસાદ સુરત

નર્મદા ડેમની સપાટીમાં વધારો, સુરત અને પંચમહાલ જિલ્લામાં સવારથી વરસાદ શરૂ..

ગુજરાતના ખેડૂતો અને લોકો માટે સારા સમાચાર છે. ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમની સપાટી સતત વધી રહી છે. ડેમના ઉપરવાસમાંથી 22,509 ક્યુસેક પાણીની આવક થઈ રહી હોવાથી હાલ ડેમની સપાટી 120.189 મીટરે પહોંચી છે. એક દિવસમાં ડેમની સપાટીમાં 15 સેન્ટીમીટરનો વધારો થયો છે. બીજી તરફ શુક્રવારે સુરત, નવસારી, પંચમહાલ જિલ્લામાં વરસાદ નોંધાયો છે.અષાઢી બીજના દિવસથી […]

ગુજરાત વરસાદ

ભારે વરસાદના કારણે પાવાગઢના પગથિયા પરથી ધોધ વહ્યો…

પંચમહાલ જિલ્લામાં ચાર કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. જિલ્લાના યાત્રાધાન પાવાગઢમાં ભારે વરસાદના કારણે પગથિયા પરથી ધોધ વહ્યો હતો. યાત્રાળુઓએ કેમેરામાં કેદ કરેલા વીડિયોમાં પગથિયા પર પુરપાટે વહેતું પાણી જોવા મળ્યું હતું. દરમિયાન સમગ્ર જિલ્લામાં શ્રીકાર વરસાદ થતા ખેડૂતોમાં ખુશહાલી વ્યાપી ગઈ હતી. પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે ઘોઘંબામાં […]

દેશ વરસાદ

મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે રત્નાગિરીમાં ડેમ તૂટ્યો, 6 લોકોનાં મોત, અનેક લોકો ગુમ

મહારાષ્ટ્રમાં આકાશમાં છવાયેલા વાદળો અને સતત વરસી રહેલા વરસાદના કારણે સ્થિતિ વણસી રહી છે. મંગળવારે પુણે ઉપરાંત મુંબઈના મલાડ અને કલ્યાણમાં દીવાલ પડવાના બનાવોમાં બે ડઝનથી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલો છે. સતત વરસાદના કારણે સ્થિતિ સુધરવાની જગ્યાએ બગડી રહી છે. હવે રત્નાગિરીમાં તિવરે ડેમ તૂટ્યો હોવાની માહિતી છે. ડેમ તૂટવાના કારણે પાસેના લગભગ […]

દેશ વરસાદ

મુંબઈમાં ભારે વરસાદને પગલે એરપોર્ટનો મુખ્ય રનવે બંધ, ફ્લાઇટો ડાઇવર્ટ કરાઈ

મુંબઈ માં ભારે વરસાદને પગલે મુંબઈ એરપોર્ટનો મુખ્ય રનવે બંધ કરવાની ફરજ પડી છે. સોમવારે રાત્રે સ્પાઇસ જેટલી ફ્લાઇટ રનવેથી આગળ નીકળી ગયા બાદ આ નિર્ણય કરાયો છે. હાલ એરપોર્ટનો બીજો રનવે કાર્યરત છે. મુખ્ય રનવે બંધ હોવાને પગલે અસંખ્ય ફ્લાઇટો મોડી પડી રહી છે અને અમુક ઇન્ટરનેશનલ ફ્લાઇટોનો બીજા એરપોર્ટ પર મોકલવામાં આવી રહી […]

દેશ વરસાદ

48 કલાકમાં ઓડિશા સહિત આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે (India Meteorological Department) મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ, મહારાષ્ટ્ર, ઓડિશા સહિતના વિસ્તારોમાં 48 કલાકમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. પહેલીથી ચોથી જુલાઈ સુધી ચોમાસાના વાદળો ઉત્તર ભારતના દિલ્હી સહિત વિસ્તારોમાં પહોંચવાનો અંદાજ છે. હવામાન વિભાગના જાણાવ્યા પ્રમાણે જુન મહિનામાં સામાન્યથી 33 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જોકે, આ અઠવાડિયે ચોમાસું વધારે સક્રિય […]

વરસાદ

મુશળધાર વરસાદથી મુંબઈ બેહાલ, રસ્તાઓ પાણીમાં ડૂબ્યા

મહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં ફરી એક વખત મુશળધાર વરસાદ પડ્યો છે. વરસાદને કારણે મુંબઈના હાલ-બેહાલ થયા છે. મુંબઈમાં પડેલા વરસાદની અસર ગુજરાત તરફ આવતી ટ્રેનો અને ફ્લાઇટોને પણ પડી છે. છેલ્લા બે દિવસમાં મુંબઈમાં પડી રહેલા વરસાદને કારણે શહેરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રસ્તા પર પડેલી ગાડીઓ ડૂબી રહી છે, તેમજ ઓફિસ જતા […]

ગુજરાત વરસાદ

વલસાડ જિલ્લામાં સતત વરસાદને પગલે નેશનલ હાઇવે નંબર 48 પર 5 કિમીનો ટ્રાફિક જામ

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે નેશનલ હાઇવે નંબર 48ને અસર થઇ રહી છે. ભારે વરસાદને કારણે નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ શરૂ થઇ હતી. વલસાડ જિલ્લાના પારડી નજીક હાઇવે પર પાણી ભરાતા 5 કિમી સુધી ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નેશનલ હાઇવે […]

ગુજરાત વરસાદ

નવસારીમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડતા ઘરોમાં પાણી ઘૂસતા પરિવારોએ સ્થળાંતર કર્યું..

બપોરે વિરામ લીધા બાદ નવસારીમાં મોડી રાત્રે ફરીથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. નવસારીમાં પડેલ ભારે વરસાદ ને પગલે કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા. નવસારી શહેરના રાજીવ નગર વિસ્તારમાં મોડી રાત્રે વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા સલામતીના ભાગરૂપે 5૦ જેટલા પરિવારના લોકોએ રાતે સ્વૈચ્છિક સ્થળાંતર કર્યું હતું. આ તમામ લોકો પોતાનું ઘર […]