ગુજરાત સૌરાષ્ટ્ર

રાજકોટમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો,ભારે પવન સાથે પડયો વરસાદ,જુઓ વીડિયો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 99 લાખ 44 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 20 હજાર ને પાર પહોંચી ગયો છે. […]

ગુજરાત સૌરાષ્ટ્ર

દિપકભાઈને મિત્રો તેમજ ગોંડલ ની યાદ આવી તો ફેસબુક લાઇવ કરીને બાય બાય કર્યું,થોડીક કલાકોમાં જ તેમનું મોત થયું,જુઓ વીડિયો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 63 લાખ અને 44 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 7 લાખ અને 84 હજાર ને પાર પહોંચી ગયો છે. […]

ગુજરાત સુરત સૌરાષ્ટ્ર

ફરી સુરતવાસીઓ સૌરાષ્ટ્ર ની વ્હારે, અંધારપટ થયેલા ગામોમાં ઉજાસ ફેલાવવા કર્યું એવું કામ તમે ચોકી જશો

ગુજરાત રાજ્યમાં એકબાજુ કોરોના એ પોતાનો પ્રકોપ વરચાવ્યો છે,તો બીજી બાજુ ‘તાઉ-તે’ વાવાઝોડાએ વિનાશ વેર્યા પછી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો હજી તેની અસરમાંથી બહાર આવી શક્યા નથી. અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ પંથકમાં આજે વાવાઝોડાની અસરને 5 દિવસ જેટલો સમય વિત્યા પછી પણ હજી સુધી વીજળી સહિતની સુવિધાઓ પુર્વવત થઇ નથી. જેના કારણે ત્યાંના રહેવાસીઓની હાલત કફોડી થઇ […]

ગુજરાત વરસાદ સૌરાષ્ટ્ર

તાઉ-તે વાવાઝોડા એ અમરેલી જિલ્લાના બગસરામાં મચાવ્યું તાંડવ,બે કલાકમાં 7 ઈંચ વરસાદ પડ્યો,પતરા ઉડ્યા,જુઓ વીડિયો

તાઉ-તે વાવાઝોડું દીવના વણાંકબારાએ ટકરાયું છે અને હાલ વાવાઝોડું અમરેલીથી નીકળી ગઢડા તરફ આગળ વધ્યું છે.અમરેલી-જાફરાબાદ સાથે ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ભાવનગરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે. ગતરાતથી વાવાઝોડાએ ઉનાથી લઈને ભાવનગર સુધી તબાહી મચાવી છે.ત્યારે વાવાઝોડાના રસ્તામાં આવેલા વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે. […]

viral video સૌરાષ્ટ્ર

અમરેલી જીલ્લામાં વાવાઝોડા નું તાંડવ, અનેક જગ્યાએ વૃક્ષો ધરાચાયી,પતરા ઉડ્યા,જુઓ વીડિયો

તાઉ-તે વાવાઝોડું દીવના વણાંકબારાએ ટકરાયું છે અને હાલ વાવાઝોડું અમરેલીથી નીકળી ગઢડા તરફ આગળ વધ્યું છે.અમરેલી-જાફરાબાદ સાથે ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ભાવનગરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે. ગતરાતથી વાવાઝોડાએ ઉનાથી લઈને ભાવનગર સુધી તબાહી મચાવી છે. વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશીને પોતાની અસર દેખાડી રહ્યું છે. સોમનાથ, વેરાવળ, ઉના […]

ગુજરાત સૌરાષ્ટ્ર

સુરતના ઉધોગપતિ,ડૉકટરો કાઠિયાવાડ નું ઋણ ચૂકવવા વતનમાં ધામા,ડૉકટરો ચાર્ટર પ્લેનથી સૌરાષ્ટ્ર પહોંચ્યા,જાણો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 18 લાખ અને 92 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 6 લાખ અને 69 હજાર ને પાર પહોંચી ગયો છે. […]

ગુજરાત સૌરાષ્ટ્ર

રાજકોટમાં યુવતીને લગ્નની લાલચ આપી યુવકે 3 વર્ષ સુધી અલગ અલગ જગ્યાએ લઇ જઇ આચર્યું દુષ્કર્મ..

ગુજરાત માં એક બાજુ કોરોના વાયરસ દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે.તો બીજી બાજુ રાજ્યમાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે.એવી જ એક ઘટના રાજકોટ શહેર માં સામે આવી છે.જ્યાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી કારખાનેદારે ત્રણ વર્ષ સુધી યુવતીનું શારીરિક શોષણ કર્યું હતું, યુવતીને મંગલસૂત્રના રૂપે ચેઇન અને વીંટી આપી લગ્નનું […]

ગુજરાત સૌરાષ્ટ્ર

પડધરીનાં મોટા ખીજડીયામાં ભારે વરસાદ પડતાં,મૂંગા પશુઓ પાણીના વેગમાં તણાયા,જુઓ લાઇવ વીડિયો…

સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે.ત્યારે બીજી બાજુ રાજ્યમાં વરસાદે પોતાની ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી બાદ સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જામનગર અને દ્વારા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ફરી વરસાદે જોર પકડ્યું છે.ખંભાળિયામાં આજે છેલ્લા બે કલાકમાં 4 ઇંચ […]

ગુજરાત સૌરાષ્ટ્ર

અમરેલી જિલ્લામાં નોંધાયો વધુ એક કોરોના નો કેસ, જાણો કેટલા કેસ થયા…

દેશમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ગુજરાતમાં આંકડો સતત વધતો જાય છે. ત્યારે ગુજરાતમાં આંકડો 20 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે છેલ્લે સુધી કોરોના સામે ટકી રહ્યો હતો તે અમરેલી જિલ્લામાં પણ ધીમે ધીમે કોરોના નો કહેર વધી રહ્યો છે. આજે અમરેલી જિલ્લામાં વધુ […]

ગુજરાત સૌરાષ્ટ્ર

જે રિસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્યો રાખવામાં આવ્યા છે એ રિસોર્ટના માલિક-મેનેજર સામે પોલીસે દાખલ કર્યો ગુનો,જાણો કારણ…

ગુજરાતમાં એક બાજુ કોરોના નો કહેર ચાલી રહ્યો છે. અને બીજી બાજુ ગુજરાત માં રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. રાજ્યસભાની ચૂંટણી નજીક આવી રહી છે એમ ગુજરાતના રાજકારણમાં અપેક્ષિત છતાં અપૂર્વ પરિવર્તન આવી રહ્યું છે. પક્ષ તરીકે ભાજપે અને કેટલાક કોંગ્રેસી ધારાસભ્યો એ સિદ્ધાંત અને નીતિને રાજકીય સ્વાર્થ નું કફન ઓઢાડી દીધું છે. પ્રજાનો વિશ્વાસ જેવો […]