Congress દેશ

કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારની મુંબઈ માં અટકાયત કરાઈ, ધારાસભ્યોને મળવા મુંબઈ પહોંચ્યા હતા

કર્ણાટકના બાગી ધારાસભ્યોને મનાવવા માટે પહોંચેલા મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા ડીકે શિવકુમારની પોલીસે અટકાયત કરી છે. બાગી ધારાસભ્યોના ઈન્કાર બાદ પણ તે મળવાની જીદ લઈને બેઠા હતા. તેઓએ હોટેલની બહાર ધરણાં પર કર્યા હતા. આ વચ્ચે શાંતિ ભંગની આશંકાને લઈ મુંબઈના પવઈમાં કલમ 144 લાગુ કરાયા બાદ મુંબઈ પોલીસે તેમની અટકાયત કરી છે. તો […]

Congress ગુજરાત દેશ

કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનેલા અલ્પેશ ઠાકોર-ધવલસિંહએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું..

બે અલગ અલગ ચૂંટણી યોજીને પહેલેથી જ રાજ્યસભાની બાજી ભાજપના હાથમાં હતી, ત્યારે ચૂંટણી પૂરી થવાને બે કલાકની વાર છે ત્યાં કોંગ્રેસને મોટો ફટકો પડે તેવા સમાચાર મળ્યા છે. અલ્પેશ ઠાકોર અને તેમના સહયોગી બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે. જોકે, તેમના અન્ય એક સહયોગી ભરતજી ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામુ નથી આપ્યું. કોંગ્રેસના 2 […]

Congress દેશ

રાહુલ ગાંધીના રાજીનામા પર પ્રિયંકાની ટ્વીટ આવી હિંમત બધામાં નથી હોતી..

રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ પદના રાજીનામા પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાના ભાઈની પ્રશંસા કરી છે. પ્રિયંકાએ ગુરુવારે ટ્વીટ કરીને કહ્યુ કે રાહુલ ગાંધી આપે જે કર્યુ, તેવી હિંમત ઘણા ઓછા લોકોમાં હોય છે, આપના નિર્ણયનું સન્માન કરીએ છીએ. પ્રિયંકાએ કહ્યુ કે રાહુલ આપના આ પગલા પ્રશંસનીય છે. બુધવારે રાહુલ ગાંધીએ કહ્યુ કે તેઓ […]

Congress દેશ

રાહુલ ગાંધીએ ટ્વીટર પ્રોફાઇલ બદલ્યુ, અધ્યક્ષની જગ્યાએ લખ્યું….

રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યાની સાથે જ ટ્વીટર પર પણ પોતાના રાજીનામાં પર મહોર લગાવી દીધી છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટર પર કોંગ્રેસ અધ્યક્ષ હટાવીને હવે માત્ર કોંગ્રેસ સભ્ય અને સાંસદ લખ્યું છે. પાર્ટીની ઇચ્છા રાહુલ ગાંધી કોંગ્રેસ તરીકે રહે તેવી છે તેમ છતાં રાહુલ ગાંધી પોતાના નિર્ણય પર અડગ છે. રાજીનામાં […]

Congress ગુજરાત

ગુજરાત કોંગ્રેસ ધારાસભ્યોને સુરક્ષિત રાખવા માટે હવે આબુને બદલે અંબાજી લઈ જશે

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્યપદે ચૂંટાયેલા ભાજપના અમિત શાહ અને સ્મૃતિ ઈરાની બંને લોકસભા ચૂંટણી જીતી ગયા છે. જેથી હવે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપવું પડ્યું છે. આ બંને બેઠક પર પાંચ જુલાઈના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાશે. રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. રાજ્યસભાની ચૂંટણીના મતદાન સમયે કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને અકબંધ રાખવાની કવાયત કરી છે. અમિત […]