Crime

એકતરફી પ્રેમમાં પાગલ થઈને ઈશાનીની હત્યા કરનાર યુવક બાયડથી ઝડપાયો..

અમદાવાદ શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત છે ગત ચાર પાંચ દિવસ અગાઉ જમાલપુરમાં એક યુવકની હત્યા કરવામાં હતી. જ્યારે કાલે ફરી ભર બપોરે આંબાવાડી વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્ષમાં કામ કરતી 20 વર્ષની યુવતીની હત્યા થતા ચકચાર મચી જવા પામી હતી.અમદાવાદ ના આંબાવાડી વિસ્તારમાં ધોળે દહાડે નડિયાદ ની યુવતી ઈશાની પરમારનું ગળુ કાપી હત્યા કરનાર યુવક નરેશ […]

Crime

બે બાળક ના પિતા હોવા છતાં,યુવતી ને પ્રેમજાળ માં ફસાવી,ગર્ભવતી બનાવી ગર્ભભાત કરાવ્યો,બે ડોક્ટર સહિત યુવાનની ધરપકડ

પલસાણાના બે બાળકના પિતા દ્વારા સગીરાને ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવ્યો હતો. સગીરાની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પોલીસે પોક્સો એકટ હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં ગર્ભપાત કરનાર બે ડોક્ટરો અને દુષ્કર્મ આચરનાર યુવાનની ધરપકડ કરવામાં આવી છે.પલસાણા તાલુકાના ભૂતપોર ગામે રહેતો અશોક ચીમનભાઈ રાઠોડ નામનો ઈસમ બે બાળકનો પિતા હોવા છતાં પણ એક સગીરાને પ્રેમજાળમાં […]

Crime

યુવતીને ઘરમાં બળજબરી ખેંચી જઈ બળાત્કારની કોશિશ કરી,ગુપ્ત ભાગમાં હાથ નાખી ગંભીર ઇજા પહોંચાડી .

કપડવંજ તાલુકાના એક ગામમાં રહેતા શખ્સે નજીકમાં જ રહેતી યુવતીને બળજબરીથી પોતાના ઘરમાં ખેંચીને તેની ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરતાં, યુવતીએ પ્રતિકાર કરીને બૂમાબૂમ કરતાં ઉશ્કેરાયેલા યુવકે તેના ગુપ્ત ભાગમાં હાથ નાખીને તેને ગંભીર ઇજા પહોંચાડી હતી. તુરંત જ યુવતીને સારવાર અર્થે લઇ જવામાં આવી હતી. આ મામલે કપડવંજ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં […]

Crime

આતો કેવો કાળા માથા નો માનવી?12 વર્ષની બાળકી પર 30 લોકોએ બળાત્કાર ગુજાર્યો,એ પણ પિતાની સહમતીથી.

કેરલમાં એક જિલ્લો છે મલાપુરમ. અહીં 12 વર્ષની એક બાળકીની બળાત્કાર ઘટના સામને આવી છે. અહેવાલો મુજબ , બાળકીના પિતા ના મિત્ર રેપ કરતા હતા.એ પણ છેલ્લા બે વર્ષથી. અને આ વાત બાળકી ના પિતા પણ જાણતા હતા, અને તેના મિત્રો ને સપોર્ટ કરતા હતાં (પ્રતિકારત્મક તસ્વીર) ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ની રીપોર્ટ અનુસાર, બાળકોની વારંવારની […]

Crime

15 વર્ષની યુવતી ઘાસ નિંદવા ગઈ, ત્રણ લોકોએ ગેંગરેપ કર્યો,અને વીડિયો બનાવ્યો.

ઉત્તર પ્રદેશનો જિલ્લા કૌશમ્બી. અહીં એક 13 વર્ષની છોકરીને ત્રણ છોકરાઓએ ગેંગરેપ કર્યો હતો. જ્યારે આ કેસ અંગે પિતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતા, ત્યારે પોલીસકર્મીએ કેસ નોંધવાને બદલે તેને જ મારવાનું શરૂ કરી દીધું હતું. અને પોલીસ સ્ટેશનમાં બેઠા. આ મામલામાં ઈન્ડિયા ટુડેના શિવાનંદને જણાવ્યું હતું કે યુવતી દલિત છે. તે ઘાસ કાપવા […]

Crime

પોલીસ સ્ટેશન પર એકે-47 થી હુમલો કર્યો,સાથીઓ ને ભગાડી ગયા,પકડાઈ ગયા તો પોલીસે સરઘસ નિકાળ્યું.

22 સપ્ટેમ્બર 2019. અલવર જિલ્લાનો બહરોડ પોલીસ સ્ટેશન. રસ્તાઓ પર રાજસ્થાન પોલીસ, આરએસી, એસઓજી અને એટીએસ ટીમ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેની સાથે 16 અર્ધ નગ્ન લોકો પણ હતા. અર્ધનગ્ન એટલે અન્ડરવેર અને ગંજી. આ તમામ લોકોના હાથમાં હાથકડી હતી. પોલીસે આ લોકોને બહરોડના રસ્તાઓ પર 2 કિલોમીટર ફેરવ્યા હતા. આ લોકો […]