viral video

કૂતરાને લાગી ગરમી,તો પાણીમાં લગાવી ડૂબકી,પછી હવામાં ઉછળી ઉછળીને કર્યું એવું કે..,જુઓ વીડિયો

કૂતરાઓના ફની વીડિયો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. લોકોને કૂતરાઓની રમૂજી હરકત ના વીડિયો ગમે છે. ઘણી વખત, કૂતરાઓની કેટલીક હરકતો જોઈને, આપણે આપણી આંખોમાં વિશ્વાસ કરતા નથી કે કૂતરો કેવી રીતે કરી શકે છે. તાજેતરમાં જ એક અન્ય વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કૂતરાની રમૂજી હરકતોને લોકો પસંદ કરી રહ્યા છે.જે વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Loading...

વાયરલ થઈ રહેલી આ વિડિઓને @buitengebieden_ નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વિડિઓમાં તમે જોઈ શકો છો કે ફુવારોની નીચે એકઠા થયેલા પાણીમાં કૂદીને એક કૂતરો ખૂબ જ મનોરંજનથી ન્હાઈ રહ્યો છે. કૂતરો બે પગ પર કુદકો લગાવી રહ્યો છે અને પછી રમતી વખતે તે પાણીની બહાર આવે છે. પરંતુ, તે ફરીથી પાણીમાં કૂદી જાય છે અને રમવાનું શરૂ કરે છે.

લોકો આ કૂતરાને પાણીમાં મસ્તી કરતા હોવાનો વીડિયો પસંદ કરી રહ્યા છે. લોકો આ વીડિયોને રીટ્વીટ કરી રહ્યા છે અને તે જ સમયે લોકો તેના પર હજારો રમુજી ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે.

જુઓ વીડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *