હનીમૂન પર પતિ કરવા લાગ્યો આવી હરકત, પત્નીએ આપ્યા છૂટાછેડા જાણો વિગતે !!!

માહિતી અનુસાર હનીમૂન પર હું ગયેલી મહિલાએ તેમના પતિને કંજુસ ગણાવતા પતિ સાથે છૂટાછેડા લઇ લીધા અને મહિલાએ અબુ ધાબી ડિપાર્ટમેન્ટ ઓફ ફેમિલી અફેર્સમાં છુટાછેડાની અરજી દાખલ કરી.

Loading...

માહિતી અનુસાર, તેણીના લગ્નના ફક્ત 3 અઠવાડિયા જ થયા છે અને તરત જ તે સ્ત્રીને સમજાયું કે તેનો ઈરાની પતિ ખૂબ જ કંજુસ છે. આ મામલે વાત કરતા છોકરીએ જણાવ્યું કે પતિએ લગ્ન બાદ એક પણ દિહરામ (યુએઈ ચલણ) ખર્ચ કર્યુ નથી. જેના કારણે તેને છુટાછેડા લેવા માટે મજબુર થવું પડ્યું.મહિલાએ કોર્ટને જણાવ્યું હતું કે, “મારો પતિ મારાથી 12 વર્ષ નાનો છે અને લગ્નના પહેલા દિવસથી જ પાણી, વીજળી અને ગ્રૃહસ્થીનો ખર્ચ ઉઠાવવા કહીં દીધુ.

મહિલાના પતિએ તમામ દસ્તાવેજો ખોવાઇ ગયાનું બહાનું બતાવ્યું. અનેક બિલ તેના નામ પર કરાવવા વિનંતી કરી. મહિલાએ પોતાના ઘરનું ફર્નિચર પણ પોતાના પૈસાથી ખરીદ્યું છે.મહિલા અનુસાર તેણે આ પગલું એટલે ઉઠાવ્યું આટલું કર્યા છતા પણ તેનો પતિ સારી રીતે રહેતો ન હતો અને તેને અવગણતો હતો. જેના કારણે તેમના લગ્નજીવનમાં અનેક મુશ્કેલીઓ આવતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *