બાબા નિરાલા સાથે ઈન્ટિમેટ થવા માટે દરેક હદ વટાવી દીધી હિરોઈનોએ,કોઈએ કલાકો સુધી ઓશિકા સાથે પ્રેક્ટિસ કરી તો..,જુઓ

ઇશા ગુપ્તાએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં બાબા નિરાલા સાથેના ઈન્ટિમેટ સીન વિશે ખુલાસો કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે તેને ઈન્ટીમેટ સીન કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી.

Loading...

આ વેબ સિરીઝમાં અનુરીતા ઝાએ કવિતાનું પાત્ર ભજવ્યું છે. ઈન્ટરવ્યુમાં કવિતાએ જણાવ્યું કે બાબા નિરાલા સાથે બો-લ્ડ સીન શૂટ કરવા માટે તેના પિતા પાસેથી પરવાનગી લેવી પડી હતી. જોકે, પિતાએ જવાબમાં કહ્યું હતું – હા હા બિન્દાસ કરો.

‘આશ્રમ 2’માં ત્રિધા ચૌધરીએ બાબા નિરાલા સાથે ઘણા ઈન્ટીમેટ સીન આપ્યા હતા. આ દ્રશ્યો વિશે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું હતું કે તેને આવા દ્રશ્યો કરવા ખૂબ જ મુશ્કેલ લાગે છે.

આ સાથે ત્રિધા ચૌધરીએ કહ્યું કે તેણે આવા સીન કરતા પહેલા કેટલાક કલાકો સુધી ઓશિકા સાથે પ્રેક્ટિસ કરી હતી.

પમ્મી પહેલવાન પણ ‘આશ્રમ 3’માં બાબાનો શિકાર બની છે. ‘આશ્રમ 2’ માં, પમ્મી બાબાના ઢોંગનો પર્દાફાશ કરે છે અને ત્રીજી સીઝનમાં તે બાબાનો બદલો લેવાનો પ્રયાસ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *