world ધાર્મિક

ઇસ્લામિક ધર્મગુરુ નું અમૂલ્ય સુત્ર,મહિલા સફરજન છે,જો છાલ ઉતારશો તો કીડા પડશે.

બધા ધર્મમાં કેટલાક ચોમુ ધર્મગુરુ હોય જ.કેટલાકને લાગે છે કે મહિલાઓએ દર્જન દર્જન બાળકો કરવા જોઈએ.કેટલાક ને લાગે છે કે એણે જીન્સ ના પહેરવું જોઈએ.અને આ ભાઈ ને એવું લાગે છે કે મહિલાઓને એવી ઢાંકવી જોઈએ જેવી રીતે સફરજન તેની છાલથી ઢકયાએલો હોય.

Loading...

એક ઇસ્લામિક ધર્મ ગુરુ,એનું નામ તો હજુ જાણી શકાયું નથી.તેણે કહ્યું કે મહિલાઓ સફરજનની જેમ હોય છે. છાલ નીકળી જાય તો કીડા ખાવા લાગે છે.આ મહાશયનું એવું કહેવું છે કે જો મહિલા ઓછા કપડામાં રહેશે તો જેવી રીતે કાપેલ સફરજન પર કીડા પડે છે તેવી જ રીતે મહિલાઓ પર હમલો કરી દેશે.

આ એક વિડિઓ છે જેમાં આવી વાહિયાત વાત કેવાઇ છે.વિડિઓ અસલીમાં ક્યાંનો છે એની હજુ કઈ ખબર પડી નથી.કહેવાય છે કે આ તુર્કીનો ધર્મગુરુ હોઈ શકે.ઑસ્ટ્રેલિયાના ઇસ્લામિક સુધારક મોહમદ તવાહિદીએ પણ પોતાના ટીવીટર એકાઉન્ટ ઇમામ ઓફ પીસ માંથી આ વિડિઓ શેર કર્યો છે.

આ પોસ્ટ શેર થયા પછી લોકો કોમેન્ટ કરી રહ્યા છે.એકે તો ફોટો પોસ્ટ કર્યો છે જેમાં બે કૈડી છે.એક ખુલી છે તો એમાં કીડા છે.બીજી પેક છે તો એ સલામત છે.કેટલાક એ આ ધર્મગૃરુને સમર્થન કર્યું તો કેટલાક કે મુહતોડ સારી રિતે જવાબ આપ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *