world જાણવા જેવું

લેબોરેટરી ટેસ્ટમાં ચીખતે ચિલ્લાતે જાનવરના આ વિડીઓને જોઈ તમારા રૂવાટા ઉભા થઇ જશે

જર્મનીમાં એક લેબોરેટરી છે.જે જાનવરો પર અલગ અલગ ટેસ્ટ કરે છે.નામ છે – લેબોરેટરી ઓફ ફાર્મકોલોજી એન્ડ ટેકનોલોજી.જર્મનીના લોકો આ લેબોરેટરીની સામે અવાજ ઉઠાવી રહ્યા છે.અને આને બંધ કરવાની માંગ કરી રહ્યા છે.કેમ કે?

Loading...

કેમ કે LPT ની અંદરનો એક વિડિઓ બહાર આવ્યો છે.આ વિડિઓમાં કેટલા વાંદરાઓ પિંજરામાં બંધ છે.એના ગરદન પર ધાતુની રિંગ પહેરાવેલ છે.તેને ગરદનના આધારે પકડી રાખવામાં આવે છે.એના પર જે ટેસ્ટ કરવામાં આવે છે તેનાથી તેને ખૂબ જ દર્દ થાય છે.તેથી તેઓ ચીખ નાખે છે.વિડીઓમાં વાંદરાઓ ચીખ નાખતા સંભળાય છે.

અમુક કુતરાઓ પણ પાંજરામાં કેદ દેખાય છે,પીંજરાની ચારેય બાજુ લોહી દેખાય છે.આ લોહી ટેસ્ટ બાદ થયેલ ઇન્ટરનલ બિલ્ડીંગ ને કારણે છે.કેટલીક બિલાડીઓ પણ પિંજરામાં કેદ છે.ટેસ્ટ કર્યા પછી જાનવરોની હાલત ગંભીર થઈ જાય છે.

ટેસ્ટ કર્યા પછી એને કઈક વાર દવા પણ આપવામાં નથી આવતી.એને કારણે જાનવરોને ઉલટી થાય, તાવ આવે, વજન ઓછો થાય ,મગજ પર અસર અને કેટલીક વાર મૃત્યુ પણ થાય.માણસ પર અમુક કેમિકલ કેટલી માત્રા સુધી સલામત છે એનું સૌથી પહેલા ટેસ્ટ જાનવર પર કરવામાં છે.જેથી આ વિડીઓને કારણે જાનવર પર એક પ્રકારનું અત્યાચાર થતું હોય એવું લાગે છે તેથી લોકો આનો વિરોધ કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *