દેશ

ધનતેરસના દિવસે મુકેશ અંબાણીએ રાખ્યું મોટું દિલ ,બદ્રી – કેદાર ધામમાં બે કરોડ રૂપિયાનું દાન

ધનતેરસના દિવસે નામચીન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી એ બદ્રીનાથ-કેદારનાથ ધામમાં ધનવર્ષા કરી.એણે મોટું દીલ રાખીને 2 કરોડ રૂપિયાનું દાન કર્યું.એમાંથી 1 કરોડ બદ્રીનાથ અને 1 કરોડ કેદારનાથ ધામમાં.

Loading...

બદ્રીનાથ કેદારનાથ સમિતિના અધ્યક્ષ મોહન પ્રસાદ થયલીયાલ એ કહ્યું કે ધામમાં ચંદન ની કમી ના થાય એ માટે મુકેશ અંબાણી કર્ણાટકમાં ચંદન વાટીકા બનાવી રહ્યા છે.એના માટે જમીન જોવા મુંબઈ બોલાવ્યા છે.

મુકેશ અંબાણી શનિવારે લગબગ 9 વાગે બદ્રીનાથ ધામ પહોંચ્યા.ત્યાં તેણે 15 મિનિટ ભગવાન ની પૂજા કરી.તેણે ભગવાન કુબેર અને માતા લક્ષ્મી ની પૂજા કરી અને આશીર્વાદ લીધા.

બદ્રીનાથમાં પૂજા કરીને તે કેદારનાથ પહોંચ્યા.ત્યાં તેણે ભગવાનની પૂજા કરીને આશીર્વાદ લીધા.ત્યાંના સમિતિના સભ્યોએ તેમનું સ્વાગત કર્યું.પછી તેમણે ત્યાંની વ્યવસ્થાઓ વિશે જાણકારી મેળવી.

મુકેશ અંબાણી દર વર્ષે બદ્રીનાથ આવે છે.મેં માં પણ તે આવ્યા હતા.બને મંદિરમાં ચંદન અને કેસર માટે બે કરોડ રૂપિયા ભેટમાં આપ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *