મુંબઈ માં પણ વોટિંગ થયુ,હીરા હિરોઇન ના વોટિંગ કરેલા ફોટા જોવા તો પડે બોસ!

બે રાજ્યમાં આજે ચૂંટણી છે.મહારાષ્ટ્ર અને હરિયાણા.આજે ત્યાં મતદાન પણ થયું.તેમાં આમ આદમી ની સાથે સેલિબ્રિટી પણ મત આપવા પહોંચી.તેમાં ઘણી સેલિબ્રિટીએ વોટ આપ્યા પછીની ફોટો સોસીયલ મીડિયામાં પોસ્ટ કરી છે જે હાલ સમગ્ર જગ્યાએ વાયરલ થતી જોવા મળી રહી છે.એમાની અમુક ફોટો નીચે જોઈ શકો છો.

Loading...

ઉર્મિલા માંતોડકરના વોટ આપ્યા અને પછીની ફોટો.

રિતેશ દેશમુખ તેની પત્ની જેનેલિયા અને ભાઈ અમિત અને ધીરજ સાથે.

વોટ આપ્યા પછી માધુરી દીક્ષિતે પણ ફોટો પોસ્ટ કર્યો.

સ્મૃતિ ઈરાનીએ વોટ આપીને બુથ પર લોકો સાથે વાતચીત કરી.

પતિ મહેશ ભૂપતિ સાથે વોટ આપવા ગઈ લારા દતા.

વોટ આપીને પોઝમાં ફોટો પડાવતી પ્રીતિ ઝિન્ટા.

અમિર ખાન અને કિરણ રાવની વોટ આપ્યા પછીનો ફોટો.

વોટ આપ્યા પછી દિયા મિર્જા.

વોટ આપ્યા પછી ગોવિંદા અને તેમની પત્ની સુનિતા સાથેનો ફોટો

વરુણ ધવન અને જોન અબ્રાહિમ વોટ આપ્યા પછીની તસ્વીર.

વોટ આપ્યા પછી સચિન તેંડુલકર તેમની પતિ સાથે.

વોટ આપ્યા પછી હેમા માલિનીની તસ્વીર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *