પર હમેં ક્યાં હમ તો ભક્ત હૈ,નામનું સ્લોગન ફેસબુક થયું વાયરલ,જુઓ વાંચીને તમે લોથપોથ થઈ જશો
ગુજરાતીઓ કંઈક કંઈક નવું લાવતા રહેતા હોય છે,જો બકા,કવિ ના જોક્સ,વિકાસ ગાંડો થયો જેવા વાયરલ સ્લોગન બાદ હવે આવ્યું છે,પર હમેં ક્યાં હમ તો ભક્ત હૈ,આ સ્લોગન ફેસબુક માં ભારે ટ્રેન્ડ કરી રહ્યું છે
આ સ્લોગન માં લોકો રમૂજ કરી રહ્યા છે તેમાં બૉલીવુડ ના સન્નીજી ને પણ બાકી નથી રાખ્યા ,આ પહેલા પણ સન્ની લિયોની નો ફોટો વાયરલ થયા બાદ જેસીબી ના જોક્સ નો ભારે ક્રેઝ ઉપડેલો ,હવે આ નવું સ્લોગન વિકાસ ગાંડો થયો ની જેમ કેટલું અસર કરશે એ આવનાર સમય જ બતાવશે.
જુઓ ફોટો તમે હસી હસી ને લોથપોથ થઈ જશો
આ યુઝરે પેન્ટ ના બટન માં નટ બોલ હોય એવો ફોટો મૂકી ને કેપશન માં લખ્યું છે પર હમેં ક્યાં હમ તો ભક્ત હૈ
આ યુઝરે લખ્યું છે…હવે અમારા કાઠિયાવાડની કોપી કરી અમદાવાદીઓ પણ સ્ટારબોક્સ પર આવું એકાદુ સોન્ગ બનાવશે જોજો..પર હમેં કયા …હમ તો ભક્ત હૈ.
આ યુઝર્સે લખ્યું છે શાયરી ના અંદાજ માં કટાક્ષ કરતા લખ્યું છે કે એ શું સહન કરશે પ્રેમ નો દર્દ સાહેબ,કાલે સ્ફુટી પરથી પડી રડતી હતી હજી સુધી રડે છે..કેપશન માં લખ્યું છે. પર હમેં કયા હમ તો ભક્ત હૈ
આ સ્લોગન હાલ ફેસબુક પર ચર્ચા માં છે ,ટ્વિટર પર ટ્રેન્ડ કરે છે કે નહીં એ જોવું રહ્યું,આવા અવનવા સ્લોગન રમૂજ આપતા રહેતા હોય છે.