ગુજરાત દેશ

વરાછાની આ 10 મહિનાની બાળકી ના લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે 20 લાખ રૂપિયા ની જરૂર,ચાલો મળીને કરીએ સહાય

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 33 લાખ 60 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 25 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે ગુજરાત રાજ્યમાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે.જે આપણ ને વિચારવા મજબૂર કરી દે છે.આવી જ એક ઘટના સામે આવી છે.

Loading...

મિત્રો પવીત્રા પીયૂષભાઈ ડોબરીયા માત્ર 10 મહિના ની બાળકી છે, સામાન્ય મધ્યમવર્ગ માં જન્મેલી બાળકી ને બચાવવા માટે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે એમ છે,હોસ્પિટલ દ્વારા આ ઓપરેશન નો ખર્ચો 16 લાખ જેટલો કહેવામાં આવે છે ઓપરેશન પછી નો ખર્ચો ગણીને ફૂલ મળીને 20 લાખ જેવો થશે

પવીત્રા નો પરિવાર આટલો મોટો ખર્ચો ઉપાડવા સક્ષમ નથી, તો આ બાળકી ને બચાવવાની જવાબદારી છે….

ગુજરાતે આ પહેલા પણ આવા કેટલાય કેસો માં કરોડો રૂપિયા નું દાન આપી જિંદગીઓ બચાવી છે, આથી આ સામાન્ય પરિવાર ને પણ આપણી પાસે આશા છે, અને આપણે આ બાળકી ને બચાવીશું,

Account number:- 270016410004995
IFSC:- BkID0002700
Bank of India
Google pay:- 80000 96209
Paytm. :-80000 96209

Piyush kisorbhai dobariya

યથાશક્તિ પ્રમાણે જે સહાય કરી શકો એ કરવા વિનંતી,H-1 501 મધુરમ સોસાયટી, મેઘ મલ્હાર ની સામે, સરથાણા જકાતનાકા, સુરત,રૂબરૂ જઈને પણ મુલાકાત લઈ શકો છો,

મિત્રો વધુ માં વધુ પોસ્ટ શેર કરજો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *