રાહુલગાંધી ક્રિકેટ રમતા જોવા મળ્યા ,બાળકોએ તાળીઓથી વધાવ્યા

રાહુલ ગાંધીને રાજનેતા તરીકે ચુંટણી પર ભાષણબાજી કરતા જોયા હશે પરંતુ તમે ક્યારેય ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમતા નહિ જોયા હોય. હાલ રાહુલ ગાંધીનો એક વિડિઓ સામે આવ્યો છે.જેમાં તેઓ ક્રિકેટ રમી રહ્યા છે.બાળકો તેને તાળીઓ પાડીને વધાવી રહ્યા છે.

Loading...

વાત એવી છે કે રાહુલગાંધી હરિયાણા ચૂંટણી સભા દરિમયાન દિલ્લી પરત ફરતા હતા.ત્યારે હવામાન ખરાબ હોવાને કારણે હેલિકોપ્ટર ને અચાનક લેન્ડીગ કરવામાં આવે છે.અને ત્યાં બાળકો સાથે ક્રિકેટ રમવા લાગે છે.

વિડિઓમાં એક વ્યક્તિ દડો ફેંકી રહ્યો છે.અને રાહુલ ગાંધી બેટીંગ કરી રહ્યા છે.અને ત્યાં બાળકોનું ટોળું એકઠું છે તેઓ તાળી પાડીને રાહુલ ગાંધીને વધાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *