ગુજરાત

ગુજરાતની રાજકોટમાં આવેલ હોટલમાં યુવતીએ નિર્વસ્ત્ર થઇ કર્યો ડાન્સ,વીડિયો થયો વાયરલ,જુઓ વીડિયો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 33 લાખ 60 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 25 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે ગુજરાત રાજ્યમાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે.જે આપણ ને વિચારવા મજબૂર કરી દે છે.આવી જ એક ઘટના રાજકોટ શહેરમાં સામે આવી છે.

Loading...

મળતી માહિતી પ્રમાણે,રાજકોટ શહેરનાં આવેલી ખ્યાતનામ 5 સ્ટાર હોટલમાં યુવતી નિવર્સ્ત્ર હાલતમાં ડાન્સ કરતી હોય તે પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો આજે સવારથી શહેરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. ત્યારે વાયરલ વીડિયો મામલે રાજકોટ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો વાયરલ વીડિયો શહેરભરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઈમ્પિરિયલ પેલેસ પહોંચી ગઈ છે.

આ વીડિયોમાં એક યુવતી આવી હાલતમાં ડાન્સ કરતી પણ સ્પષ્ટ જોઈ શકાય છે. વાઇરલ વીડિયો અંગે અનેક પ્રકારની જુદી જુદી ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં કોઈ પાર્ટી હોવાનું તો કોઈ મોડેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે રાજકોટની હોટેલમાં શું આ પ્રકારની હરકતો ચાલી રહી છે?

ઇમ્પિરિયલ પેલેસ હોટલનાં મેનેજર રાહુલ રાવે જણાવ્યું હતું કે, હોટલમાં પોલીસે તપાસ શરૂ કરી છે. વીડિયો એડિટીંગ કરી કોઈએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. હોટલમાં આવતા ગ્રાહક રૂમની અંદર શું કરે છે તે અમે થોડું જોવા જઇએ છીએ. આ કાંઈ થોડું મંદિર છે કે, અહીં લોકો પૂજા કરે…પોલીસ તપાસમાં જે આવશે તેમાં અમે સહયોગ આપીશું.

રાજકોટ શહેરની જાણિતી હોટલમાં ડાન્સ પાર્ટીનું આયોજન કોણે કર્યું અને ડાન્સર કોણ હતી તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. હાલ તો આ વીડિયો શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. હોટલના રૂમમાં યુવતીના નિર્વસ્ત્ર ડાન્સરનો વીડિયો કોઇએ સામેની બાજુ ઉંચી બિલ્ડીંગમાંથી ઉતાર્યો હોવાનું પણ બહાર આવી રહ્યું છે. હોટલની બારી ખુલ્લી રાખી હતી કે પછી કોઇ અંદરથી ફૂટી ગયું હોય તેવી ચર્ચા જાગી છે.

જુઓ વીડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *