world

9 મહિનાની બિલાડીનો બળાત્કાર,મોમથી સળગાવીને રસ્તા પર તડપતી છોડી દીધી હતી

આ વર્ષના જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં એક સમાચાર આવ્યા હતા 9 મહિનાની એક બિલાડીને સંબંધિત. ઇંગ્લેન્ડમાં વોકિંગ નામનું એક શહેર છે.આ શહેરના રસ્તા પર એક બિલાડી ગંભીર હાલતમાં જોવા મળી.એની હાલત ખૂબ ગંભીર હતી.બિલાડીને બ્રુક એનિમલ સેંટર લઇ ગયા.ત્યાં તેની તપાસ થઈ તો પછી ખબર પડી કે બિલાડીનો રેપ થયો.તેની સાથે શરીર પર ગરમ મોમ ફેંકીને સળગાવવાની કોશિશ પણ થઈ. આ શરીરમાં અનેક જગ્યાએ દુર્ઘટના થઈ હતી. પગ પણ બધી જગ્યાએથી ઇજાગ્રસ્ત હતા.

Loading...

એ બિલાડીને મીની નામ અપવામ આવ્યું.સોસીયલ મીડિયામાં મીનીને બાબતે બધા પોસ્ટ કરવા લાગ્યા.તેમજ એ અજ્ઞાત વ્યક્તિ સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યો.આ ઘટનાને પાંચ મહિના થઈ ગયા.અપરાધીને ઘ વોકિંગ કેટ રેપીસ્ટ કેવાય રહયો છે.

તેમાં એક સારા સમાચાર પણ છે.મીની ને નવું ઘર પણ મળી ગયું.તે ઠીક થઈ ગઈ.ધ સન ના રિપોર્ટ મુજબ સિમન મમફોર્ડ નામની મહિલા એ બિલાડીને એડોપ્ટ કરી લીધી છે.મમફોર્ડ કહે છે કે

મારા દોસ્ત એ સોસીયલ મીડિયામાં પોસ્ટ શેર કરી હતી જૂનમાં,જ્યારે મેં એના વિશે વાંચ્યું ત્યારે હું ખુબ નિરાશ થઈ ગઈ.કોઈ નિર્દોષ જાનવર સાથે કેવું કેવુ કરી શકે છે.જેવી મને ખબર પડી કે મીની ને નવા ઘરની જરૂર છે તો મેં મિલ બ્રુક એનિમલ સેન્ટરમાં સમ્પર્ક કર્યો.મને સફળતા મળી.મને હજુ વિશ્વાસ નથી કે મીની મારી સાથે છે.મને ખુશી છે કે એના માટે હું કઈક કરવા માટે લાયક હતું.

મીની ને નવું ઘર તો મળી ગયું છે. અને ર ઠીક પણ થઈ ગઈ છે.પણ હજુ સુધી એ અપરાધી આઝાદ ફરી રહ્યો છે કે જેણે મીની સાથે આવું કૃત્ય કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *