રાશિફળ

આ રાશિના લોકોને આજે ભાગ્યનો સાથ મળશે નહીં, જાણો તમારૂ રાશિફળ….

મેષ રાશિ:-
પોઝિટિવ- વિદ્યાર્થીઓ માટે અભ્યાસ સાથે સંબંધિત નવા પ્રોજેક્ટ અને અસાઇનમેન્ટ તૈયાર કરવાનો અનુકૂળ સમય છે. નવા કાર્યની શરૂઆત માટે સમય સારો છે. વ્યવસાયમાં વિસ્તાર અથવા કાર્યમાં સારા પરિણામ વિશે ગંભીરતાથી પ્રયત્ન કરશો.
નેગેટિવ- જીવનસાથી અને બાળકોની ચિંતા રહેશે. થોડાં મામલે બાળકો તમારી સલાહને માન આપશે નહીં. તમે વ્યાવસાયિક કાર્યો ઉપર ધ્યાન આપશો અને વડીલો તરફથી સહયોગ મળવાથી તમારા કામ સમયે પૂર્ણ થશે.

Loading...

 

વૃષભ રાશિ:-
પોઝિટિવ- તમારી બૌદ્ધિક પ્રતિભા અને કર્તવ્ય નિષ્ઠા તમને કોઇપણ સ્થિતિમાં પ્રગતિ કરવામાં સક્ષમ બનાવશે. તમે આ મહિને પ્રિયજનો અથવા બાળકોના સુખ માટે ખર્ચ કરશો. આજે તમે વધારે કલ્પનાશીલ બની રહેશો.
નેગેટિવ- નોકરિયાત લોકોને અધિકારીઓની નિરાશા ભોગવવી પડી શકે છે. વેપાર-ધંધામાં વધારે ખર્ચ થઇ શકે છે. સંતાન સાથે કોઇ વાત ઉપર મતભેદ થઇ શકે છે. ગણેશજી કહે છે કે, આ સમયે ભાગ્ય તમારો સાથ આપશે નહીં.

મિથુન રાશિ:-
પોઝિટિવ- સામાજિક, આર્થિક અને પારિવારિક ક્ષેત્ર સારું રહેશે. મિત્રો તરફથી લાભ મળશે. આ સમયે તમે ઘર સજાવવાની કોઇ વસ્તુની ખરીદારી કરી શકો છો. વિદ્યાર્થી જાતક ઉત્સાહ સાથે અભ્યાસમાં આગળ વધશે.
નેગેટિવ- નોકરિયાત લોકો ઉપર કામકાજનો ભાર વધારે રહેશે. ઉપરી અધિકારી તમારા કામથી સંતુષ્ટ રહેશે નહીં. આગળ વધવા માટે ઉતાવળ કરવી નહીં. ઉચ્છ અભ્યાસ કરતાં લોકો પ્રોજેક્ટ વર્ક અથવા અસાઇનમેન્ટનું કામ પૂર્ણ કરી શકશે.

કર્ક રાશિ:-
પોઝિટિવ- તમારા સન્માનમાં વૃદ્ધિ થશે. સરકારી કામ સરળતાથી થવા લાગશે. સામાજિક ક્ષેત્રમાં તમે ખૂબ જ માન-સન્માન પ્રાપ્ત કરશો. સમાજસેવા અને લોકહિતના કામમાં તમે વધારે ધ્યાન આપશો.
નેગેટિવ- આજે તમે તમારી ઉપર વધારે વિશ્વાસ કરો તથા તમારા કામકાજ પ્રત્યે જાગરૂત રહો. સમય અને પરિસ્થિતિને જોતાં દરેક કાર્ય કરશો તો લાભ મળશે.

સિંહ રાશિ:-
પોઝિટિવ- વિદ્યાર્થીઓ માટે આ ચરણ સામાન્ય કરતાં વધારે સારું રહેશે. ઉચ્ચ ડિગ્રી સંબંધી અભ્યાસ અથવા વિદેશમાં અભ્યાસ સંબંધી ગતિવિધિઓમાં ગતિ આવશે. તમે પોતાને ફ્રેશ રાખી શકશો. મનમાં તાજગીનો અનુભવ થશે.
નેગેટિવ- હાલ તમારી પાસે આવક તો રહેશે પરંતુ વાસ્તવમાં તમારા હાથમાં આવતાં લાભમાં ઘટાડો આવવાથી અનિશ્ચિતતા વધવાની સંભાવના છે.

કન્યા રાશિ:-
પોઝિટિવ- કાર્યાલયમાં સહયોગનું વાતાવરણ રહેશે. લાંબા સમયથી અટકાયેલાં કાર્યો પૂર્ણ થવાના કારણે તમારા મનમાં અલગ પ્રકારની સંતુષ્ટિનો અહેસાસ થશે. ભાગીદારી સાથે સંબંધ સારો રહેશે. ભાગ્યવૃદ્ધિના અવસર પણ મળશે.
નેગેટિવ- કોઇ પાસેથી ઉધાર લેતી વખતે તમારા શબ્દોમાં ઉગ્રતા આવવાથી વિત્તીય લેણ-દેણમાં સમસ્યા આવી શકે છે. વર્તમાનમાં શેર બજારમાં નુકસાન થવાની સંભાવના વધારે રહેશે.

તુલા રાશિ:-
પોઝિટિવ- થોડાં કાર્યોના સારા પરિણામ મળવાથી તમારો આત્મવિશ્વા વધશે. મનોરંજન પર ખર્ચ વધારે થશે. ઘર અને વિદેસમાં મિત્રો અને પરિવારના સભ્યો સાથે ભોજનનો આનંદ લઇ શકશો. આ સમયે તમે લાંબા સમયગાળા માટે રોકાણ કરી શકો છો.
નેગેટિવ- આ સમયે તમારા મનમાં આવતાં નેગેટિવ વિચારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. તમે રૂપિયાનું મહત્ત્વ સમજો છો, પરંતુ રોકાણ કે બચત માટે તમે ગંભીરતાથી વિચારી શકો છો.

વૃશ્ચિક રાશિ:-
પોઝિટિવ- આ સમયે તમે તમારા ઘરની સજાવટ અથવા તમારી આસપાસના વાતાવરણ પર વધારે ખર્ચ કરશો. નવા વાહન અથવા સંપત્તિ ખરીદવાની પણ સંભાવના છે. તમે તમારા પરિવારના સુખને સર્વોપરિ માનીને તેના માટે ખર્ચ કરી શકો છો.
નેગેટિવ- આવકથી વધારે ખર્ચ થશે. બાળકોના અભ્યાસ સહિત અન્ય કાર્યો ઉપર ખર્ચ કરવા માટે તૈયાર રહો. પહેલાંથી રૂપિયાની સગવડ નહીં કરો તો સંકટ ઉત્પન્ન થઇ શકે છે. કોશિશ કરો કે કોઇ સામે તમારે હાથ ફેલાવાની જરૂર પડે નહીં.

ધન રાશિ:-
પોઝિટિવ- નોકરિયાત લોકોને પ્રગતિના વિશેષ અવસર પ્રાપ્ત થઇ શકશે. તમે આજે થોડાં મૂડમાં રહેશો અને તમારા કરિયરને લઇને થોડાં ગંભીર રહેશો. પરાવિજ્ઞાનમાં રસ રાખતાં લોકોને કંઇક નવું શીખવાનો અવસર મળશે.
નેગેટિવ- આવકના સાધન સીમિત હશે અને ખર્ચ વધારે. આ કારણે તમને રૂપિયાની કોઇ કમી અનુભવાશે નહીં. પરિવારના સભ્યો અને સહયોગિઓ તરફથી પૂછવામાં આવતાં વિવિધ પ્રશ્નોના કારણે તમે પરેશાન રહેશો.

મકર રાશિ:-
પોઝિટિવ- તમારા સન્માનમાં વૃદ્ધિ થશે. સરકારી કામ સરળતાથી થવા લાગશે. સામાજિક ક્ષેત્રમાં તમે ખૂબ જ માન-સન્માન પ્રાપ્ત કરશો. સમાજસેવા અને લોકહિતના કામમાં તમારું ધ્યાન વધારે રહેશે. સામાજિક, આર્થિક અને પારિવારિક ક્ષેત્ર સારું રહેશે.
નેગેટિવ- અનિષ્ટથી બચવા માટે તમારે તમારા ગુસ્સાને નિયંત્રિત કરવાની સલાહ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે સમય સામાન્ય રહેશે. સંયુક્ત ઉપક્રમમાં સામેના વ્યક્તિ ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરશો નહીં.

કુંભ રાશિ:-
પોઝિટિવ- હાલ કામ પ્રત્યે તમારો ઉત્સાહ ખૂબ જ વધારે રહેશે અને તમે રચનાત્મક વિચાર સાથે સારી પ્રગતિ કરશો. વિશેષ રૂપથી સૌંદર્ય પ્રસાધન, વાહન અને સંપત્તિની ખરીદી-વેચાણમાં સારું પરિણામ મળશે.
નેગેટિવ- અહીં-ત્યાંની ગતિવિધિઓમાં રસના કારણે અભ્યાસની ગાડી ધીમી થઇ જશે. નોકરિયાત લોકોને અધિકારીઓની નિરાશા ભોગવવી પડી શકે છે. વેપાર-ધંધામાં વધારે ધન ખર્ચ થઇ શકે છે.

મીન રાશિ:-
પોઝિટિવ- તમે તમારું બેલેન્સ જાળવીને ચાલતાં વ્યક્તિ રહોશો, જે હંમેશાં આગળ પાછળનું સમજીને જ કોઇ કાર્યને પૂર્ણ કરવાની ક્ષમતા રાખો છો. એટલાં માટે તમને સફળતા મળવાની સંભાવના સારી રહેશે. સાહસ અને ઉત્સાહ સાથે સફળતા પ્રાપ્તિ માટે ભાઇ-બહેનો પાસેથી સહયોગ પ્રાપ્ત કરવાની કોશિશ કરો.
નેગેટિવ- નોકરિયાત લોકો ઉપર કામકાજનો ભાર વધારે રહેશે. ઉપરી અધિકારી તમારા કામથી સંતુષ્ટ રહેશે નહીં. કાર્યસ્થળ પર સહકર્મિઓના પ્રતિકૂળ વ્યવહારથી તમે હિતોત્સાહિત રહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *