દરિયા કિનારે બેસીને રશ્મિ દેસાઈએ આપ્યો આવો પોઝ,બની ઉપ્સ મૉમેન્ટ નો શિકાર,જુઓ
રશ્મિ દેસાઈ આ દિવસોમાં માલદીવમાં છે અને ત્યાંથી તે સતત પોતાની તસવીરો શેર કરી રહી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ તસવીરોમાં ચાહકોને રશ્મિ દેસાઈનો ખૂબ બો-લ્ડ અવતાર જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં રશ્મિ માલદીવમાં દરિયા કિનારે પોઝ આપતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે લાઈટ ગ્રીન અને રેડ કલરનો વેસ્ટર્ન ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ બો-લ્ડ લાગી રહી છે.
રશ્મિની આ તસવીરો પર તેના ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. આટલું જ નહીં લોકો ઈન્સ્ટા પર આ તસવીરો પર કોમેન્ટ કરીને તેમની સુંદરતાના વખાણ પણ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, જ્યારથી રશ્મિએ ટીવીની દુનિયામાંથી વેબ સીરિઝની દુનિયામાં પગ મૂક્યો છે, ત્યારથી તે સતત તેનામાં ગ્લેમર ઉમેરતી રહી છે.ઇન્સ્ટાગ્રામ પર થોડા કલાકો પહેલા શેર કરવામાં આવેલી રશ્મિની આ તસવીરોને એક લાખથી વધુ લોકોએ પસંદ કરી છે.
ટીવીની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસમાં સામેલ રશ્મિ દેસાઈએ ‘બિગ બોસ’ની સીઝન 13માં પોતાના બેદમ સ્વભાવથી ચાહકોનું દિલ જીતી લીધું હતું.
ઉલ્લેખનીય છે કે રશ્મિએ વર્ષ 2006માં જીટીવીની સીરિયલ ‘રાવણ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અગાઉ રશ્મિએ ભોજપુરી, ગુજરાતી અને મરાઠી સિનેમામાં પણ કામ કર્યું હતું. રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.
રશ્મિએ ‘દિલ સે દિલ તક’, ‘ઈશ્ક કા રંગ સફેદ’, ‘અધુરી કહાની હમારી’, ‘નચ બલિયે 7’ અને ‘ખતરોં કે ખિલાડી 6’ જેવા શોમાં કામ કર્યું છે.
-color: #F4F4F4; flex-grow: 0; height: 12px; width: 16px; transform: translateY(-4px);”>