શિલ્પા શેટ્ટી ઉપ્સ મોમેન્ટની શિકાર બની,લોકો એ કરી આવી કોમેન્ટસ.
બોલિવૂડ એક્ટ્રેસ દરેક સમયે ટ્રેન્ડી અને સ્ટાઇલિશ દેખાવું પસંદ કરે છે. ઘણી વખત આ સ્ટાઇલીશ કપડાંને કારણે તેઓ મુશ્કેલીમાં મુકાઇ જાય છે. હાલમાં જ આવું કંઇક બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી આવી જ ઉપ્સ મોમેન્ટનો શીકાર થઇ હતી.

આ સમયે શિલ્પા વારંવાર તેનું જીન્સ ઠીક કરતી નજર આવી. તેણે તેની આ હરકત પકડી લીધી અને તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ હતું.
એક યૂઝરે લખ્યું કે, ‘શું તેની પેન્ટ નીચે સરકી રહી છે?’ તો અન્ય એક યૂઝરે લખ્યું કે, ‘કોઇ પ્લીઝ તેને બેલ્ટ લાવી આપો.’ એક યૂઝરે તો લખ્યું કે, ‘શિલ્પા તારી જીન્સ નીકળી જશે. આમ તો આપ હોટ લાગો છે.’
આપને જણાવી દઇએ કે શિલ્પા તેની ફિટનેસને લઇને ઘણી જ સીરિયસ છે. અવાર નવાર તે તેનાં ફિટનેસ વીડિયો શેર કરતી રહે છે. શિલ્પા ફિલ્મોથી ભરે દૂર છે પણ તે સોશિયલ મીડિયા અને સ્મોલ સ્ક્રિન પર કામ કરી રહી છે.