Bollywood

બબીતા જી’ની સુંદરતા આગળ ભલભલી એક્ટ્રેસેસ ફેઈલ છે, તસવીરો જોઈ તમે પણ દીવાના થઈ જશો.

ટીવી સીરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતા જીનું પાત્ર ભજવનારી એક્ટ્રેસ મુનમુન દત્તા પોતાના હોટ, બોલ્ડ અને સેક્સી અંદાજ માટે જાણીતી છે. આ તસવીરો જણાવે છે કે સુંદરતા આગળ મુનમુન આગળ બોલિવૂડની ભલભલી એક્ટ્રેસિસ પણ ફેઈલ છે.

Loading...

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’શો દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ શોનું દરેક પાત્ર લોકોને દિલમાં વસેલું છે. આ પાત્રો પડદા પર જેટલા સામાન્ય દેખાય છે, રિયલ લાઈફમાં તેઓ તેનાથી તદ્દન અલગ દેખાય છે.

આ શોમાં બબીતા જીનું પાત્ર ખૂબ જ લોકપ્રિય છે અને આ પાત્રને ભજવનારી મુનમુન દત્તા હને 31 વર્ષની થઈ ગઈ છે.

28મી સપ્ટેમ્બર 1987એ દુર્ગાપુરના પશ્ચિમ બંગાળમાં જન્મેલી મુનમુન દત્તા પોતાના હોટ, બોલ્ડ અને સેક્સી અંદાજ માટે જાણીતી છે. તે ઘણીવાર પોતાની બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. તસવીરો પરથી જ જોઈ શકાય છે કે તેની સુંદરતા આગળ સૌ કોઈ ફેઈલ છે.

વર્ષ 2004માં મુનમુન દત્તાએ હમ સબ બારાતી સીરિયલથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને આ બાદ તે વર્ષ 2005માં આવેલી ફિલ્મ ‘મુંબઈ એક્સપ્રેસ’માં જોવા મળી હતી. મુનમુનને 2006માં આવેલી ફિલ્મ હોલિડેમાં પણ કામ કરવાની તક મળી હતી.

2008થી લઈને સતત મુનમુન ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતા કૃષ્ણ અય્યરનું પાત્ર ભજવી રહી છે અને આ શો દ્વારા જ તેને ગ્લોબલ ઓળખ મળી છે.

મુનમુનનું બાળપણ કાનપુરમાં પસાર થયું છે અને તેણે અભ્યાસ પણ ત્યાં કર્યો છે. આ બાદ તે મુંબઈ આવી ગઈ. મુનમુન મુંબઈ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષયમાં એમ.એનો અભ્યાસ કર્યો છે.

હાલમાં જ મુનમુન દત્તાએ મી-ટૂ કેમ્પેઈનને સમર્થન કર્યું હતું. તેણે કહ્યું હતું કે દરેક મહિલાને ઉંમરના કોઈને કોઈ તબક્કે લૈંગિક શોષણનો શિકાર થવું પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *