viral video

ભૂખ્યા હાથીએ ગામમાં આવીને મચાવ્યો આતંક,ગુસ્સામાં ઉંચી કરી સુંઢ અને પછી કર્યું આવું…,જુઓ વીડિયો…

સોશ્યલ મીડિયા પર એક ગુસ્સે થયેલ હાથીનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ડરશો. શેરડીની શોધમાં ઉત્તરાખંડના એક ગામમાં ભૂખ્યા હાથીએ કહેર મચાવ્યો હતો.તેણે તેની સામે આવેલા લોકો પર હુમલો કર્યો. ગામમાં ઘણા કલાકો હંગામો થયો હતો, પરંતુ ગામલોકોને ડર છે કે હાથી ફરીથી ના આવી જાય.

Loading...

હળદવાનીના તેરા સેન્ટ્રલ ફોરેસ્ટ વિભાગને અડીને આવેલા ગ્રામીણ વિસ્તારમાં બે હાથીઓનો આતંક ચાલુ છે. હાથીઓ ગામમાં પ્રવેશ કરે છે અને શેરડીના પાકનો વિનાશ કરે છે. હાથીઓનાં ટોળાં ખેતીની જમીન પર પહોંચે છે અને તેમના ઉભા પાકને ખૂદી નાખે છે. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે ભયજનક છે.

હળદવાનીના હરિપુર ભંડવ ગામના એક ઘરના આંગણામાં હાથી પહોંચ્યો છે, ત્યારબાદ ગામલોકોએ ઘણો અવાજ કર્યો હતો,ત્યાર પછી હાથી જંગલ તરફ નીકળી ગયો હતો.હાથી તે વિસ્તારમાં રહ્યો ત્યાં સુધી લોકો ગભરાઈ ગયા, આગળનો ભય એ છે કે શેરડીના ખોરાક ના લોભને કારણે હાથી ફરી પાછા ફરશે.

જુઓ વીડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *