viral video

રસ્તા પર ઠંડી થી ધ્રુજતો હતો વ્યક્તિ,તો પોલીસકર્મીએ પોતાનું જેકેટ ઉતારીને તને પહેરાવ્યું..,જુઓ વીડિયો

ઉત્તરપ્રદેશ નો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે,જેને જોઈને તમારા ચહેરા પર સ્મિત આવી જશે. એક નિરાધાર વ્યક્તિ રસ્તા પર ઠંડીથી કંપતો હતો. ત્યારબાદ એક કોન્સ્ટેબલે તેનું જેકેટ ઉતારી દીધું અને તેને પહેરાવ્યું. આ વિડિઓ ઇન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. એક ટ્વિટર યુઝરે આ વીડિયો શેર કર્યો છે, જેને આઈપીએસ અધિકારી દિપાશુ કબરા દ્વારા પસંદ કરવામાં આવ્યો છે.

Loading...

વીડિયોમાં જોઈ શકાય છે કે એક નિરાધાર ઠંડીમાં ઉભો છે અને ધ્રુજતો હોય છે. પોલીસ કોન્સ્ટેબલ તેની સામે જોવે છે અને તે તેની જેકેટ તે વ્યક્તિ ને પહેરાવી દેય છે. કોન્સ્ટેબલ ઉત્તર પોલીસ નો છે તેમ કહેવાય રહ્યું છે.

વીડિયો શેર કરતી વખતે ટ્વિટર યુઝરે કેપ્શનમાં લખ્યું કે, ‘હું ખાકી છું. માનવતા સિવાય દુનિયામાં કોઈ સદ્ગુણ કાર્ય નથી…ઠંડી થી કાપી રહેલ એક ગરીબ વ્યક્તિને રાત્રી ડ્યુટી પર તૈનાત યુપી પોલીસના એક કોન્સ્ટેબલ એ પોતાનું જેકેટ ઉતારી અને તેને પહેરાવ્યું.

આ વિડિઓ 10 ફેબ્રુઆરીની સવારે શેર કરવામાં આવ્યો હતો,જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યય છે. ટિપ્પણી વિભાગમાં, લોકોએ ઘણી પ્રતિક્રિયાઓ આપી છે.

જુઓ અહીંયા ક્લિક કરીને વીડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *