અભિનેત્રી સારા અલી ખાનના ગીત પર યુવતીએ કર્યો શાનદાર ડાન્સ,વીડિયો થયો વાયરલ,જુઓ વીડિયો

અતરંગી રે ફિલ્મમાં શાનદાર અભિનય કરનાર અભિનેત્રી સારા અલી ખાન ચર્ચામાં રહે છે. ફિલ્મના ગીતો પણ લોકોને પસંદ આવી રહ્યા છે. ખાસ કરીને ચકા ચક ગીત સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. પરંતુ હવે નાની છોકરી તાન્યાનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જે સારાના ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. છોકરીએ પણ સારાની જેમ પોતાનો આઉટફિટ કેરી કર્યો છે અને સ્ટાઈલ એવી છે કે લોકો પણ આ છોકરીના દીવાના થઈ રહ્યા છે.

Loading...

લોકો આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. સારા અલી ખાને પોતે પણ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને ક્યૂટ લખ્યું છે.

A post shared by Instant Bollywood (@instantbollywood)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *