world

અમેરિકા તુર્કીની સાથે 7 લાખ રૂપિયાનો કરાર ખત્મ કરશે, ટ્રમ્પ એ કહ્યુ તેમનું અર્થતંત્ર તબાહ કરી નાખીશું.

અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ સોમવારે ટ્રેજરી અને વિદેશ વિભાગોને કહ્યું કે સીરિયામાં અશાંતિ ફેલાવનાર વ્યક્તિ, સંસ્થા તમેજ તુર્કી સરકારના સહયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવે. રાષ્ટ્રપતિએ કહ્યું કે અમેરિકાના તુર્કીની સાથે 100 બિલિયન ડોલર (લગભગ 7 લાખ કરોડ રૂપિયા) નો વ્યવસાય તરત જ રોકી દે. તેની સાથે સ્ટીલ ટેરીફમાં 50% સુધીનો વધારો કરવામાં આવે. યુ.એસ. તુર્કીના અર્થતંત્રને જલ્દીથી નષ્ટ કરી દેશે.

Loading...

ટ્રમ્પે જણાવ્યું હતું કે આપણા વહીવટીતંત્રના કાર્યકારીના પહેલા દિવસથી જ તે યુ.એસ. અને તેના નાગરિકોની સલામતી માટે અનેક પ્રયાસો થઈ રહિયા છે, તુર્કીએ પૂર્વોત્તર સીરિયામાં નાગરિકના વિશેષરૂપમાં કમજોર જાતિ અને ધાર્મિક અલ્પસંખ્યાને પણ વિશેષરૂપમાં પ્રાથમિકતા આપવી જોઈએ.

વિદેશ મંત્રી માઇક એ પણ જણાવ્યું હતું કે તુર્કીના ત્રણ અધિકારીઓ પર પ્રતિબંધિત કરાય છે.જેમાં રક્ષા અને ઉર્જા મંત્રી પણ નો સમાવેશ થાય છે.

તુર્કીએ કુર્દો સામે સીરિયામાં 9 ઓક્ટોબરથી હુમલો શરૂ કર્યો હતો. ત્યારબાદથી અત્યાર સુધીમાં 104 કુર્દ સૈન્ય અને 60 સામાન્ય નાગરિક હવાઈ હુમલામાં મૃત્યુ થયા. સંયુક્ત રાષ્ટ્રના હિસાબે સીરિયામાં આ હિંસાના મામલાથી 1,30,000 લોકોનેતેના ઘર છોડીને ભાગવુ પડવું છે.

આ બાબતે ટ્રમ્પ દ્વારા પોતાના ટિવટર એકાઉન્ટ પર તુર્કી પર લેવાયેલ એક્શનની એક નોટીસ મુકવામાં આવી હતી જે નીચે મુજબ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *