ગુજરાત

યુવકે લગ્નનું કહીને યુવતી સાથે કર્યું અનેકવાર દુષ્કર્મ,હવે નોંધાઇ ફરિયાદ

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 33 લાખ 60 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 25 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે ગુજરાત રાજ્યમાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે.જે આપણ ને વિચારવા મજબૂર કરી દે છે.આવી જ એક ઘટના વડોદરા શહેરમાં સામે આવી છે.

Loading...

વડોદરા શહેરમાં સોશિયલ મીડિયામાં પરિચય કેળવ્યા બાદ લગ્નનું કહી યુવકે યુવતી પર અવારનવાર દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. યુવતીએ આપેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, યુવક અવારનવાર ઓરલ સે-ક્સ માટે કહેતો હતો અને પિરિયડમાં હોય ત્યારે ઓરલ સે-ક્સ માણતો હતો.

વડોદરાની યુવતી કોમલ(નામ બદલ્યું છે)એ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2017માં સોશિયલ મીડિયાના માધ્યમથી મારો સંપર્ક સુરજ જીનગર નામના યુવક સાથે થયો હતો. એક-બે દિવસ મળ્યા બાદ સુરજે મને પ્રપોઝ કર્યું હતું અને તેને પ્રપોઝ સ્વીકારી હતી અને તેણે મને લગ્નની વાત કહી હતી. સુરજ મને પાવાગઢ પાસે આવેલા વિરાસત વન ખાતે ફરવા માટે માટે લઇ ગયો હતો. જ્યાં તેણે મારી મરજી વિરુદ્ધ શારીરિક અડપલાં કર્યાં હતા.

ત્યારબાદ અમે અવારનવાર મળતા હતા અને ધૂળેટીના દિવસે અમે પાર્ટનરશિપમાં એક ઇવેન્ટનું આયોજન કર્યું હતું. જ્યાં સુરજે મને તેના માતા-પિતા અને સગા-સંબંધીઓ સાથે મુલાકાત કરાવી હતી અને બધાની હાજરીમાં કહ્યું હતું કે મારે કોમલ સાથે લગ્ન કરવાના છે.27 એપ્રિલ 2018ના રોજ સૂરજ મને ફોસલાવીને તેના ઘરે લઇ ગયો હતો અને મારી ઇચ્છા વિરુદ્ધ મારી સાથે શરીર સુખ માણ્યું હતું.

આ સમયે મે સુરજને કહ્યું હતું કે, તું મારી સાથે લગ્ન કેમ નથી કરતો. આ બધું લગ્ન પછી જ સારું લાગે, ત્યારબાદ સુરજ મારી સાથે સગાઇ કરી હતી. જેથી લગ્નની આશાએ મેં મારું સર્વસ્વ સુરજને સોંપી દીધુ હતું. અમે રાજસ્થાનના કુંભલગઢમાં ફરવા ગયા, ત્યારે મે બધા માટે એક જ રૂમ બુક કરાવવવા માટે કહ્યું હતું. જોકે, તેણે કપલ દીઠ અલગ-અલગ રૂમ બુક કરાવ્યો હતો અને મને ઇમોશનલ બ્લેકમેઇલ કરીને લગ્ન કરવાનું કહીને મારી સાથે શરીરસુખ માણ્યું હતું.

આ ઉપરાંત સુરજની માતા મારી માતાને પ્રસંગોમાં બોલાવીને અપમાન કરતા હતા.જૂન-2020માં સુરજે સારાભાઇ રોડ પર ઓફિસ રાખીને કંપની શરૂ કરી હતી અને ભવિષ્યમાં મારી સાથે લગ્ન કરવાની વાત કહી હતી અને મને કંપનીમાં ડાયરેક્ટર બનાવી હતી. ત્યારબાદ દિવાળીના વેકેશનમાં રાજપીપળા, શેરડી અને શનિ શિંગળાપુરમાં ફરવા લઇ જઇને શારીરિક સંબંધ બાંધતો હતો અને મને ઓરલ સે-ક્સ કરવા માટે કહેતો હતો.

આ ઉપરાંત સુરજે મને તેની ઓફિસમાં બોલાવીને અઘટિત માગણી કરી હતી. જોકે હું પિરીયડમાં હોવાથી મેં ના પાડી હતી. છતાં તેણે મારી પાસે ઓરલ સે-ક્સ કરાવ્યું હતું. ત્યારબાદ 13 માર્ચ-2019ના રોજ મારા મારા માતા-પિતાને સુરજના બનાવીને ત્યાં બાજવાડા ખાતે બોલાવ્યા હતા અને કોમલ અને સુરજના જન્માક્ષર મળતા નથી તેમ કહીને સગાઇ તોડી નાખી.

આ અંગે સૂરજને વાત કરી તો તેણે કહ્યું હતું કે, હું મારા મમ્મી-પપ્પા કહેશે તેમ કરીશ, તું મારા મમ્મી પપ્પાને મનાવી લે તો હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું, જેથી મારું લગ્ન સંસાર માટે સુરજના પપ્પાને મળવા માટે અલકાપુરીમાં આવેલી દુકાને મળવા માટે હતી, જ્યાં સુરજના પપ્પાએ મને અપશબ્દો બોલીને આવું કહ્યું હતું.છેવટે આ અંગે યુવતીએ યુવક સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પાણીગેટ પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *