વાપીમાં યુવતી થઈ અચાનક ગુમ,પછી યુવકોએ કર્યું તેની જોડે દુષ્કર્મ,હવે નોંધાઇ ફરિયાદ

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 19 લાખ 41 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 24 હજાર ને પાર પહોંચી ગયો છે. તો રાજ્યમાં અનેક એવી ઘટનાઓ સામે આવે છે.ત્યારે આવી જ એક ઘટના વાપી માં સામે આવી છે.

Loading...

મળતી માહિતી મુજબ,વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં રહેતી યુવતીનું 7મી ઓગષ્ટના રોજ યુવતી ઘરેથી ગુમ થઈ હતી. પરિવારજનોએ યુવતીની આજુબાજુના વિસ્તારોમાં શોધ ખોળ હાથ ધરી હતી. યુવતી ન મળતા પરિવારના સભ્યોએ 10મી ઓગષ્ટના રોજ ડુંગરા પોલીસ મથકે યુવતીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

ત્યાર પછી 13મી ઓગષ્ટના રોજ યુવતી ઘરે પરત ફરતા પરિવારને હાશકારો થયો હતો. યુવતીએ તેનું અપહરણ કરનારા 2 મુસ્લિમ યુવકોએ તેણીની સાથે દુષ્કર્મ કર્યું હોવાનું કહેતા પરિવારના લોકોના પગ નીચેથી જમીન છરકી ગઈ હતી.યુવતીના માતા પિતાએ વાપીના ડુંગરા પોલીસ મથકે 14મી ઓગષ્ટની સાંજે યુવતી ઉપર દુષ્કર્મ કરનાર 2 મુસ્લિમ યુવકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ડુંગરા પોલીસે કેસની ગંભીરતાને ધ્યાને રાખીને 2 યુવકો પૈકી 1 યુવકની અટકાયત કરી છે.

સગીરાના પરિવાર લોકોએ તાત્કાલિક ડુંગરા પોલીસ મથકે યુવતી ઉપર દુષ્કર્મ આચરનાર સલીમ સુરતઅલી અને ઇમરાન નાદાર સામે સગીરાના પરિવાર જનોએ FIR નોંધાવી હતી. ડુંગર પોલીસે સગીરાની ફરિયાદના આધારે ઇમરાન નાદરની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *